________________
“ જો નાચતે ર્મ, તતઃ સંજ્ઞા મવા |
મવાછરી ટુર્વ , તતાન્યતર મન શા ઈતિ. જીવોને કર્મથી જ કર્મ બંધ થાય છે. તેથી ભવ-સંસાર થાય છે. ભવથી શરીર, શરીરથી દુઃખ અને દુઃખથી વળી અન્યભવ તેને મળતું રહે છે . સૂ૦ ૧૧ I
બારહ સૂત્રા / મુનિ કર્મસ્વરૂપ કા પર્યાલોચન કર સર્વજ્ઞ-જિન સમ્બન્ધી ઉપદેશ, યા
સંયમકો સ્વીકાર કર રાગદ્વેષસે રહિત હો વીતરાગ હો જાતે હૈ .
વળી પણ મુનિના કર્તવ્ય બાબત કહે છે-“વિજેસિ” ઈત્યાદિ.
કર્મના સ્વરૂપની પર્યાલચના કરીને સર્વજ્ઞકથિત ઉપદેશને અર્થાત્ સંય. મને ગ્રહણ કરી આત્માના જ્ઞાનાદિ ગુણોના વિઘાતક રાગ અને દ્વેષથી રહિત બનીને મુનિ–આત્મા વીતરાગ શબ્દનો વાચ્ય થઈ જાય છે.
ભાવાર્થ—–સુનિના બીજા કર્તવ્યને પ્રગટ કરવા માટે સૂત્રકાર કહે છે કેતે કર્મના સ્વરૂપનો વિચાર કરવાથી તેને તે દઢ વિશ્વાસ થઈ જશે કે આત્માના જ્ઞાનાદિક ગુણોના ઘાતક જે કઈ હોય તે તે કર્મ જ છે. રાગ દ્વેષને જે જ્ઞાનાદિક ગુણોના ઘાતક સૂત્રકારે પ્રગટ કર્યો છે તે કારણમાં કાર્યના ઉપચારથી કરેલ છે. કારણ કે રાગ-દ્વેષથી જીવેને નવીન કર્મોન બંધ થાય છે, માટે રાગ-દ્વેષ તેના બંધમાં કારણ છે, અને કર્મોને બંધ કાર્ય છે. તે કર્મોનો અભાવ જ્યાં સુધી સર્વજ્ઞ પ્રભુના ઉપદેશાનુસાર જીવ પોતાની પ્રવૃત્તિ નહિ બનાવે ત્યાં સુધી કરી શકતે નથી, અર્થાત્ સંયમની આરાધના વિના તેનો અભાવ થઈ શકતું નથી, કદાચ તેને વીતરાગ બનવાનું છે તે તેનું કર્તવ્ય છે કે તે રાગ દ્વેષનો અંત કરવા માટે કહેલી વિધિનું પાલન કરે. એ સૂ૦ ૧૨ .
તેરહવાં સૂત્રા
આ વાતને સૂત્રકાર ફરીથી પુષ્ટ કરે છે-“તે
નાચ” ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
२०६