________________
પશ્યક–તીર્થંકર ગણધરાદિક નરકાદિગતિકે ભાગી નહીં હોતે, ખાલ– અજ્ઞાની તો નિરન્તર હોતે રહતે હૈં । ઉદ્દેશસમાપ્તિ । દ્વિતીયાઘ્યયનસમાપ્તિ ।
આ સૂત્રનું વ્યાખ્યાન આ અધ્યયનના ત્રીજા ઉદ્દેશમાં લખાઇ ગયેલ છે. કૃતિ જ્ઞમિ' તેના અથ પ્રથમ ઉદ્દેશ અનુસાર જાણી લેવો ॥ સ્૦ ૧૧ ૫
'
દ્વિતીય અઘ્યયન ડી ટીકાકા ઉપસંહાર ।
~: ઉપસ’હાર :
લાકવિજય નામના બીજા અધ્યયનમાં આ છ ઉદ્દેશો ખતાવ્યા છે.—જ્ઞાનીએ માતા વગેરેના સંગ ત્યજવા. મહાવ્રતામાં દૃઢતા રાખવી. અભિમાન ત્યજવું. વિષયાથી વિરકત થવુ. સ'સારીને આશ્રયે વિહરવુ. અર્થાત્ પચનપાચનાદિક સાવદ્ય ક્રિયાએને ટાળતા થકા ગૃહસ્થાએ પાતાને માટે કરેલ નિરવઘ આહાર પાણીથી સંયમ-યાત્રાના નિર્વાહ કરવા. તથા પુત્ર વગેરેની મમતા ત્યજવી. એ છ ઉદ્દેશે તેમાં છે. ૫૧૫
આચારાંગ સૂત્રના લેાકવિજય નામના બીજા અધ્યયનના છઠ્ઠા ઉદ્દેશન ગુજરાતી અનુવાદ સમાસ, ૨-૬.
આ આચારાંગસૂત્રના લેાકવિજય નામના બીજા અધ્યયનની ચિન્તામણિ–ટીકાના ગુજરાતી અનુવાદ સંપૂર્ણ. મરા
શ્રી આચારાંગ સૂત્ર : ૨
આચાર
૧૮૯