________________
તે
આદિ તથા પ્રાણાતિપાતાદિરૂપ અઢાર (૧૮) પાપસ્થાનાના જે પ્રકારે તેણે રિત્યાગ કરેલ છે, તે છેડવામાં જે પેાતાની શક્તિ પ્રગટ કરેલ છે, અને જે પ્રકારના પ્રયત્ન કરેલ છે, તથા આ અવિરતિ આદિથી વિપરીત પેાતાની પ્રવૃત્તિ બનાવી છે. સયતાનું કર્તવ્ય છે કે તે પણ પાંચ મહાવ્રતાનું તેવી ભાવનાથી પાલન કરે અને સંસારનાં કારણુ મિથ્યાત્વ અવિરતિ આદિનો પરિત્યાગ કરે, સ્વપ્નમાં પણ તેનું સેવન ન કરે. કેવળીઓએ, અથવા રત્નત્રયપ્રાપ્ત છદ્મસ્થ મુનિઓએ જેનું સેવન નથી કર્યું અર્થાત્ ખાવન પ્રકારના જે અનાચારાનુ અનુષ્ઠાન નથી કર્યું. તેનુ કોઈ પણ સંચતી સેવન ન કરે.
સૂત્રમાં આવેલાં ૮ च ” શબ્દથી એ પ્રકારે અર્થ થાય છે કે જે તેઓએ પાલન કરેલ છે તે જ તે પાલન કરે. તેઓએ શું આચરણ નથી કર્યું ? તે પ્રગટ કરે છે—‘ મળ ક્ષળ ' ઈત્યાદિ ‘ક્ષણ' શબ્દના અર્થ હિંસા છે. કાર્ય અને કારણમાં અભેદ્યસંબંધની વિવક્ષાથી કારણભૂત કદ્વારા જે હિંસારૂપ કાર્ય ઉત્પન્ન થાય છે તે કર્મનું નામ ક્ષણ છે. અહી વીપ્સાથી ‘ક્ષń ક્ષળ ’આ દ્વિરૂક્તિ છે. એટલે હિં સાજનક સકલ કમૅને સંયમી સપરિજ્ઞાથી જાણીને અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેના પરિત્યાગ કરી વિચરણ કરે.
અથવા સંયમનું આચરણ કરવાના પ્રત્યેક અવસરને પણ સંયમી જ્ઞપરિજ્ઞાથી જાણી અને આસેવનરિજ્ઞાથી તેનું સેવન કરે,
તથા લેાકસ જ્ઞાના સર્વ પ્રકારથી પરિત્યાગ કરે, અસયત લોકોને શબ્દાદિક વિષયાના સંબંધથી ઉત્પન્ન સુખની જે ચાહના થાય છે તેનું નામ લેાકસ’જ્ઞા છે. અથવા પરિગ્રહાદિકસંજ્ઞાનું નામ પણ લેાકસના છે, સચમી આ લેાકસ જ્ઞાને સર્વ પ્રકારથી અર્થાત્ ત્રણ કરણ ત્રણ ચેાગથી ત્યાગ કરે.
'
''
“ હોસંજ્ઞા ૨ સર્વશઃ ” આ ઠેકાણે જે ‘= શબ્દ આવેલ છે તેનાથી એ વાત પ્રગટ કરી આપેલ છે કે સંયમી સમસ્ત જીવાને પોતાના સમાન સમજી કાઇ વખત પણ હિંસાદિક કાર્યોમાં પ્રવૃત્તિ ન કરે, કારણ કે આગમનુ વાકચ છે કે “ નદ મમ ન વિચ દુશ્ર્વ નાળિય જ્ઞેય સવ્વનીવાન ” જે. પ્રકારે દુઃખ અમને અપ્રિય છે તે પ્રકારે તે સમસ્ત જીવાને પણ અપ્રિય છે. હિંસાદિક કાર્યોમાં જીવને દુઃખ પહોંચે છે. એવુ સમજીને સંયમી જન કઢિ પણ પ્રાણાતિપાતાકિ કાર્યમાં પ્રવૃત્તિ ન કરે, અને સંચમાચરણથી દૂર રહે નહિ, અર્થાત્ સંયમમાં પ્રવૃત્તિશાળી અને, એ જ સૂત્રના આશય છે. ! સૂ૦ ૧૦ ૫
ગ્યારહનેં સૂત્ર કા અવતરણ ઔર ગ્યારહવાં સૂત્ર ।
જે સંચમી પૂર્વોક્ત સકળ ગુણોથી યુક્ત અને છે. તેને શું થાય છે? તેના ખુલાસા કરે છે ઉદ્દેશો પાસપણ નત્યિ' ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૮૮