________________
શંકા—જે એવા છે તે કાણુ છે ? કેવળી છે કે છદ્મસ્થ ?
ረ
ઉત્તર—કેવળીમાં “ અળોત્પાતન વેજ્ઞઃ ” ઈત્યાદિ વિશેષણો સંભવિત થતા નથી. આ બન્ને વિશેષણોથી તા કેવળ છદ્મસ્થનું જ ગ્રહણ થયેલ છે. હા ારા” આ શબ્દથી કેવળીનું ગ્રહણ થાય છે તે ભલે સામાન્ય કેવળી હાય કે તીર્થંકર હોય. તેઓ બદ્ધ નથી, કારણ કે તેને ઘાતી કર્મોના અભાવ થયેલ છે, અને મુક્ત પણ નથી. કારણ કે ભવાપગ્રાહી કોના તેને સદ્ભાવ છે. જો કે બાહ્ય અને આભ્યંતર સાવદ્ય કર્મોથી તેઓ મુક્ત-રહિત તા પણ ભવાયગ્રાહી કર્મીની સત્તા હોવાથી તેઓ ખ પણ છે.
અથવા શ” આ પદથી છદ્મસ્થનું જ ગ્રહણ થયેલ છે. જેણે રત્નત્રય પ્રાપ્ત કરેલ છે તે કુશલ છે. તેઓ યુદ્ધ નથી, કારણ કે તેના અન ંતાનુબંધી આદિ કષાયરૂપ અગ્નિનું ઉપશમાદ્ધિ થઈ ચુકેલ છે. મુક્ત એટલા માટે નથી કે આ સમયે પણ તેઓને તે તે કર્મના સદ્ભાવ છે. અજ્ઞાન, અવિરતિ અને મિથ્યાત્વ, તેનાથી તે મુક્ત-રહિત છે પરંતુ પ્રશસ્ત ચારિત્ર, તપ અને વિનયાદિથી મુક્તરહિત નથી. u સૂ૦ ૯ u
ઠશમ સૂત્રકા અવતરણ ઔર દશમ સૂત્ર ।
આવા પ્રકારના ભલે કેવળી હોય કે છદ્મસ્થ પરતુ તેઓએ જેનુ આચરણ કર્યું અને જે આચરણ કરે છે તે બીજા સાધુઓએ પણ કરવું જોઈએ. આ વાત કહે છે...‘ તે નં ૨’ ઇત્યાદિ.
તીર્થંકર, સામાન્ય કેવલી ઔર રત્નત્રયુક્ત સાધુઓં ને પૈસા આચરણ કિયા હું પૈસા હી આચરણ દૂસરે સાધુ કરે, તીર્થંકરાકિોંને જિસ આચરણકો પ્રતિષિદ્ધ માના હૈ ઉસ આચરણ સે દૂર રહેં ।
તીર્થંકર, સામાન્યકેવળી અથવા રત્નત્રયધારી મુનિ, એ “ સે” શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. તેઓએ જ્ઞાનાવરણીયાદિક આઠ કર્મોના નાશ કરવા માટે જે તપ સંયમ અને વિનયાદિનું અનુષ્ઠાન-પાલન કરેલ છે, તેનુ પાલન કરવામાં જે પરાક્રમ બતાવેલ છે, તથા તેની આરાધના કરવામાં જે પ્રયત્ન કરેલ છે, અને તેનાથી વિપરીત સંસારના કારણભૂત મિથ્યાત્વ તેમજ અવિરતિ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૮૭