________________
દ્વિતીયાઘ્યયન કે સાથ તૃતીય અઘ્યયનકા સમ્બન્ધપ્રતિપાદન, ચારોં ઉદ્દેશોં કે વિષયોં કા સંક્ષિપ્ત વર્ણન ।
આચારાંગ સૂત્રનુ શીતાણું યનામનું ત્રીજું અધ્યયન.
ખીજા અધ્યયન માદ હવે શીતાીય નામના ત્રીજા અધ્યયનના પ્રારંભ થાય છે. બીજા અધ્યયનની સાથે આ અધ્યયનના એ પ્રકારે સંબધ છે કે શસ્ત્રપરિજ્ઞા નામના અધ્યયનમાં જે વિશિષ્ટ વ્રતા ધારણ કરવાનું વિધાન કરેલ છે, તે વ્રતાના પાળવાવાળાં, તથા લેાકવિજય નામના ખીજા અધ્યયનમાં પ્રતિપાદિત સંયમનું અનુષ્ઠાન કરવાવાળાં, સમસ્ત કષાયલેાકનું નિરાકરણ કરવાવાળાં અને પરમપદ જે મોક્ષ તેમાં પહેાંચવાની ઈચ્છાવાળાં એવાં સંયમી મુનિ અકસ્માત્ ઉત્પન્ન શીત–ઉષ્ણ અર્થાત્ અનુકૂળ પ્રતિકૂલ પરિષહેા સહન કરે છે. પરીષહુ ખાવીસ પ્રકારના છે. તેમાં સ્રીપરીષહ અને સત્કારપરીષહ, એ બે પરીષહ જ અનુકૂળ છે. બાકીના ૨૦ ખીસ પરીષહો પ્રતિકૂળ છે. આ સઘળાં પરીષહોને હે વિષાદ છેડીને સંયમીએ સહન કરવા જોઈએ. આ પ્રકારના સંબંધનું પ્રતિપાદન કરવાવાળું આ અધ્યયન છે. તેમાં ચાર ઉદ્દેશ છે. તેમાં——
પ્રથમ ઉદ્દેશમાં ભાવસુપ્ત સચમીએના દેષ અને જાગતા સંચમીના ગુણ મતાવવામાં આવેલ છે. ૧,
ખીજા ઉદ્દેશમાં ભાવનિદ્રાવાળા સંયમીઓને દુઃખોનો અનુભવ કરવા પડે છે, એ વાત ખત્તાવવામાં આવી છે. ૨.
9
ત્રીજા ઉદ્દેશમાં · સંયમાચરણ વિના કેવળ દુઃખા સહન કરવા માત્રથી કાઇ સાધુ બની શકતા નથી ' એ વિષય પ્રતિપાદિત કરવામાં આવેલ છે. ૩. ચેાથા ઉદ્દેશમાં—‘ વમન—દ્વૈિત કરેલા અન્ન સમાન કષાય ત્યાગ કરવા યાગ્ય છે, પાપકમ પરિહરણીય છે તથા પદાર્થોના સ્વરૂપને જાણવાવાળા સંયમી મુનિ માટે સચમ આરાધનીય છે, તેમજ ક્ષકશ્રેણિમાં પ્રાપ્ત થયેલાં સાધુજનોને મુક્તિના લાભ અવશ્ય ભાવી છે' આદિ સઘળા વિષય પ્રગટ કરવામાં આવેલ છે. ૪.
પ્રથમ સૂત્રકા અવતરણ ઔર પ્રથમ સૂત્ર ।
'
ખીજા અધ્યયના અંતિમ સૂત્રની સાથે આ અધ્યયનના આ પ્રકારે સખ ધ છે, તે અધ્યયનનું અંતિમ સૂત્ર "दुक्खी दुक्खाणमेव आवट्टं अणुયિવૃક્ '' (```તુથી દુ:વાનામેવાવર્તમનુર્વિતતે) એ છે. તેના ભાવ એ છે કે દુઃખી દુઃખોની પરંપરાનુ જ અનુવન કરે છે, જેવી રીતે આ વાત તે અધ્યયનમાં કહેવામાં આવેલ છે તેવી રીતે આ ઠેકાણે પણ ‘ જે ભાવસુપ્ત દુઃખી છે તેઓ પશુ દુ:ખાની જ પરંપરાના અનુભવ કરે છે.' આ વિષયને સમજાવવા માટે કહે છે— મુત્તા અમુળી ’ ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૯૦