SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ નવમ સૂત્ર કા અવતરણ ઔર નવમ સૂત્ર । જે ઉપદેષ્ટા શ્રોતાઓને સમજીને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ અનુસાર ઉપદેશ કરે છે તે કેાઈના પણ ાધના તેમજ ઈંડાર્દિકના પાત્ર થતા નથી. તે સમજાવે છે... પવિ જ્ઞાળ ” ઇત્યાદિ. ધર્મોપદેશક શ્રોતાકી પરીક્ષા કરકે ધર્મોપદેશ કરે । એસા ધર્મોપદેશક હી પ્રશંસિત હોતા હૈ । યહ મુનિ અષ્ટવિધકર્મપાશસે બદ્ધ જીવોં કો છુડાતા હૈ, સભી દિશાઓં મેં સર્વપરિજ્ઞાચારી હોતા હૈ ઔર હિંસાદિ સ્થાનોં સે લિસ નહીં - હોતા હૈ । કર્મો કે નાશકરને મેં કુશલ, બન્ધપ્રમોક્ષાન્વેષી – રત્નત્રય કા અન્વેષણશીલવહ મુનિ ન બન્નેં હૈ ન મુક્ત હૈ । વક્તાએ એકાંત રૂપથી માનવું જોઇએ કે ધકથા કરવામાં નિશ્ચય કલ્યાણ જ થાય છે. પરંતુ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના ખ્યાલ રાખ્યા વિના ધર્મકથા કરે તે ક`ખ ધનું કારણ પણ બની જાય છે. વીતરાગ ભાવથી જ્યાં જય પરાજય હાવાનેા જરા પણ ખ્યાલ નથી, ફક્ત આ પ્રાણી કેવી રીતે સદ્ધર્માંના આશ્રય કરે ? એવા પ્રકારના સદ્ અભિપ્રાયથી જે કથા કરવામાં આવે છે, અથવા ઉપદેશ આપવામાં આવે છે. તે જ ધર્મકથા છે. દ્રવ્યક્ષેત્રાદિકને વિચાર કર્યા વિના ો ઉપદેશ આપવામાં આવે તેા વિના સદેહ ઉપદેષ્ટાને અનેક અનર્થાના સામનેાજ કરવો પડે, માટે ધકથા કરવામાં શ્રેયનું ધ્યાન રાખવું જોઇએ. કારણ કે પોતાની પ્રકૃતિ અનુસાર પોતાને જે જે શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૮૪
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy