________________
આઠમેં સૂત્રકા અવતરણ ઔર આઠવાઁ સૂત્ર । / શારીરક-માનસિક દુઃખજનક કર્મોકા જહાં જિસ પ્રકાર સે બન્ધ હોતા હૈ, મોક્ષ હોતા હૈ, ઔર વિપાક હોતા હૈ । ઉન સોં કા તીર્થંકર ગણધર આદિને પ્રરૂપણ કિયા હૈ । કુશલ મુનિ બન્ધ ઔર મોક્ષ કે ઉપાયોં કો સર્વદા સમજાતે હૈ । ઉન બન્ધ ઔર મોક્ષકે ઉપાયોં કો જાન કર ભવ્ય આસ્રવદ્વારોં સે દૂર રહે । જો મુનિ અન્ય દર્શનોં મેં શ્રદ્ધાન નહીં રખતે હૈં – જો મુનિ અનન્યદર્શી હોતે હૈ – વે અનન્યારામ હોતે હૈં ઔર જો અનન્યારામ હોતે હૈં વે અનન્યદર્શી હોતે હૈં । કુશલ મુનિકા ઉપદેશ પુણ્યાત્મા ઔર તુચ્છાત્મા દોનોં કે લિયે બરાબર હોતા હૈ । એસે મુનિકા ઉપદેશ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ ઔર ભાવકે અનુસાર હી હોતા હૈ ।
હવે ફરીથી પણ ભગવાનના ઉપદેશ કહે છે‘મૈં તુલ’ ઈત્યાદિ.
આ ચતુતિરૂપ સંસારમાં એવું કાઈ પણ પ્રાણી નથી જે કાઈ ને કાઈ પ્રકારે દુ:ખી ન હોય. કોઇ શરીરથી તો કેાઈ મનથી દુઃખી તેવા પ્રકારે સદા દુ:ખી બની રહે છે. આ દુઃખાના પ્રદાતા જીવોને પોતાના કરેલા કર્મો સિવાય ખીજુ કાઇ પણ નથી. આ વાત અમને અમારા તીર્થંકરાએ તથા ગણધરાર્દિકે ઘણી સારી રીતે શાસ્ત્રોમાં બતાવી છે. સાથે એ પણ બતાવેલ છે કે જે કર્મોથી અમેાને સુખદુ:ખ પ્રાપ્ત થાય છે તેવા કર્મોને આ જીવ કેવા પ્રકારે કેવી રીતે બાંધે છે ? તથા તેવા કર્મોના ઉત્ક્રય ક્ષય ક્ષયાપશમાદ્વિ કેમ થાય છે? કેવી રીતે થતા નથી ? તેના સિદ્ધાન્તાનુસાર આચાર્ય આદિ મહર્ષિંગણ પણ—જે દ્રવ્ય, ક્ષેત્ર,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૮૦