________________
સાતત્યું સૂત્રકા અવતરણ ઔર સાતવાં સૂત્રો
જે સંયમી પૂર્વોક્ત સ્વરૂપથી વિપરીતવર્તી છે, તે કેવા હોય છે? આ વિષયને સમજાવતાં સૂત્રકાર કહે છે–“સુવઘણુમુળ” ઈત્યાદિ.
દુર્વસુ મુનિ ભગવાકી આજ્ઞાકા વિરાધક હો કર તુચ્છતા એવં ગ્લાનિકો પ્રાપ્ત કરતા હૈ, ઔર ભગવાકી આજ્ઞાકા આરાધક સુવસુ મુનિ તુચ્છતા એવું ગ્લાનિ કો નહીં પાતે હૈ ઔર તીર્થકર ગણધર આદિ સે પ્રશંસિત હોતે હૈ I
1
યહ સુવસ મુનિ લોકસંયોગ સે રહિત હો મુક્તિગામી હોતે હૈ
તે દુર્વસુ મુનિ છે કે જે વીતરાગ પ્રભુની આજ્ઞાથી રહિત થઈને સ્વચ્છેદ આચાર વિચારવાળા બને છે. વસુ શબ્દને અર્થ દ્રવ્ય છે. દ્રવ્યને તાત્પર્ય ધન નહિ પણ ભવ્ય અર્થાત્ કલ્યાણ છે. આ ભવ્ય-કલ્યાણ જેનાથી દૂર છે અથવા જે ભવ્ય ભાવથી દુષ્ટ-વિપરીત છે તે દુર્વસુ છે. મુક્તિપ્રાપ્તિના માટે અગ્ય એવા રત્નત્રયના વિરાધક મુનિ જ આંહી દુર્વસુ શબ્દને વાચ્યાર્થ છે. વીતરાગ પ્રભુના ઉપદેશનું નામ આજ્ઞા છે. આ આજ્ઞાથી ભિન્ન અનાજ્ઞા છે. દુર્વસુ મુનિ વીતરાગ પ્રભુની આજ્ઞાથી વિકળ બને છે અર્થાત્ સ્વેચ્છાચારી થાય છે. સ્વછંદપણું તેઓમાં આ માટે આવે છે કે એ જે પ્રભુને આદેશ છે કે “કેઈપણ પદાર્થમાં મમત્વ રાખવું નહિ, રતિ અરતિ કરવી નહિ, તથા ઈન્દ્રિયોના શબ્દાદિ વિષયમાં તટસ્થ રહેવું. ” આ તેઓને રૂચિકર થતું નથી. કારણ કે આ તીણ તલવારની ધાર સમાન તેના સદુપદેશને માનવું ઘણું કઠીન સમજે છે, તેથી તે તુચ્છ-ભાવતુચ્છ છે, અર્થાત જ્ઞાનાદિક કલાથી વિકળ છે. કદાચ તેઓ સમ્યજ્ઞાનસંપન્ન હોત તે કદિ પણ વીતરાગ પ્રભુના ઉપદેશથી વિમુખ ન થાત. જ્ઞાનકળાથી વિકળ બની તે દુઃખી થાય છે. જ્યારે કેઈ પણ તેની સ્વછંદ પ્રવૃત્તિ દેખી વાસ્તવિક મુનિના
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૭૮