________________
તાપ છે. આ જે શોચનાદિક અવસ્થાએ આ ઠેકાણે કામી પુરૂષોની પ્રગટ કરેલ છે તે સમસ્ત વિષયના સંબંધથી કલુષિત અન્તઃકરણવાળી વ્યક્તિઓની દુઃખાવસ્થાની દ્યોતક છે.
અથવા–“શોતિ” આદિ પદના અર્થને સમન્વય વૃદ્ધાવસ્થામાં પણ આ પ્રકારે થાય છે–ચૌવન અને ધનના મદથી ઉમત્ત તથા મોહના નશાથી અચેત બનેલ તે પ્રાણી કંચન કામિનીને ઉપભેગ કરતે કરતે જ્યારે વૃદ્ધાવસ્થાને મહેમાન થાય છે અને પિતાને મરણકાળ નિકટ આવેલે જાણીને શોકાતુર બની વિચારે છે કે “મને અભાગીને ધિક્કાર છે કે મેં ચગ્ય અવસરની પ્રાપ્તિ હેવા છતાં પણ સુખદાયી ધર્મનું આરાધન ન કર્યું. રાતદિન યૌવન અને ધનના મદથી ઉન્મત્ત બની અશુભને જ સંગ્રહ કર્યો, તેનું ફળ શું મળશે? એ વાતને જરા પણ વિચાર ન કર્યો. હવે વૃદ્ધાવસ્થા આવી તેમાં જે જે કષ્ટોને હું અનુભવ કરી રહ્યો છું તે બધા પૂર્વમાં ઉપાર્જિત અશુભ પરિણતિનું જ ફળરૂપ છે. નીચેના શ્લોકમાં એજ વાત પ્રગટ કરવામાં આવેલ છે. જેમ–
" भवित्री भूतानां परिणतिमनालोच्य नियतां, पुरा यद्यत् किश्चिद्विहितमशुभं यौवनमदात् । पुनः प्रत्यासन्ने महति परलोकैकगमने,
तदेवकं पुंसां व्यथयति जराजीर्णवपुषाम् " ॥ १॥ इति. વૃદ્ધ પિતાને દુઃખી દેખીને ગુરે છે, માનસિક અને શારીરિક અનેક કષ્ટોને અનુભવ કરે છે. દુઃખી થવાથી પિતાની કુળમર્યાદાને પણ ખ્યાલ રાખતા નથી. તેથી બુદ્ધિમાન પુરૂષનું કર્તવ્ય છે કે પ્રત્યેક કાર્યના પ્રારંભકાળમાં તેના ફળાફળને વિચાર કરી તે કાર્યમાં પ્રવૃત્તિ કરે. વિચાર્યા વગર તથા તેની સારતા અને અસારતાની પૂરી તપાસ કર્યા વિના કઈ પણ કાર્ય કરવું જોઈએ નહિ. નહિ તે પશ્ચાત્તાપ સિવાય બીજું કાંઈ પણ ફળ મળતું નથી. નીચેના પદ્યમાં આજ વાત બતાવવામાં આવી
" उचितमनुचितं वा कुर्वता कार्यमादौ, परिणतिरवधार्या यत्नतः पण्डितेन । अतिरभसकृतानां कर्मणामाफलाप्ते,
ર્મવતિ દયવાદી રહ્યતુલ્ય વિપ”િ મે ૨ ાિ. માટે મુનિનું કર્તવ્ય છે કે જ્યાં સુધી બને ત્યાં સુધી પરિગ્રહના કારણભૂત આ પૂર્વોક્ત કામગુણેનું ઉમૂલન કરે. . સૂ. ૮ છે
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૫૮