________________
જીવન બિલકુલ જ નષ્ટ થયેલ સમજવુ જોઇએ. એવુ તા ખની જ શકતુ નથી કે સચમજીવન બની રહે અને કામગુણોની વાંછના પણ પેાતાનું કામ કરતી રહે. માટે આવી પરિસ્થિતિમાં સંયમજીવનનું પાલન અશકત્ર જ છે.
જ્યારે એ કામગુણ દુતિક્રમ છે ત્યારે જ તો પ્રાણી તેના આધીન બની તેની તરફ સ્પૃહાશીલ ખીને આકૃષ્ટ થાય છે. આકૃષ્ટ થવા છતાં પણ જ્યારે તેને માનસિક સંકલ્પ પૂર્ણ નથી થતા, અથવા તેની મનપસંદ વસ્તુ તેને નથી મળતી ત્યારે તે પ્રાણી શાકાકુલ થઇ રહે છે. કદાચ તેને મનપસă વસ્તુ મળી પણ જાય પરન્તુ જ્યાં તેના વિયાગ થઈ જાય છે તેા તેના હૃદયમાં અપાર શાકના સમુદ્ર ઉભરાવા લાગે છે. અનભીષ્ટ સયાગ બનવાથી તેને દૂર કરવા માટે તેના ચિત્તમાં અનેક પ્રકારના અશુભ સંકલ્પ વિકલ્પ ઉઠતા રહે છે, અનિષ્ટ વસ્તુના સંવેગમાં એવું જ થાય છે. પ્રાણી તે વખતે અંતરદુઃખથી પોતાની જાતને પણ સુકાવી નાંખે છે. કામી પુરૂષ સ્વતઃ દીન મની પ્રલાપ કરવા લાગી જાય છે, આ ખાત આ શ્ર્લાકથી પ્રકટ કરવામાં આવે છે.
प्रथमतरमथेदं चिन्तनीयं तवासीद्,बहुजनदयितेन प्रेम कृत्वा जनेन ।
हृतहृदय ! निराश ! क्लीब ! संतप्यसे किं
3
**
દ્ નઇ! પતતોયે સેતુવધાઃ વિતે ” ॥॥ કૃતિ ॥ કામીઓની દશા જ કંઇ એવી વિલક્ષણ થાય છે કે જે તે પેાતાના કુળની મર્યાદાને પણ છોડી દે છે, શારીરિક અને માનસિક દુઃખોથી તે સદા સંતપ્ત રહ્યા કરે છે. રાતદિન પશ્ચાતાપ જ કર્યા કરે છે કે- કદાચ એવા ઉપાય કરત તો એ વાત બની જાત, આવા ઉપાય કરત તો તેમાં મારી કામના ફળીભૂત થાત, હવે શું કરૂ એવું બન્યું નહિ ” ઇત્યાદિ પશ્ચાત્તાપથી મહારથી તેમજ અંદરથી બન્યા કરે છે, મનમાં પશ્ચાત્તાપ કરવા અંતરના પશ્ચાતાપ છે, અને તેને શબ્દથી પ્રગટ કરવા તે બાહ્ય પશ્ચાતાપ છે. મનોજ્ઞ પટ્ટાફ્રેંની અપ્રાપ્તિમાં અથવા પુત્રકલત્રાદિ પદાર્થોના વિનાશમાં દુઃખી થવું પણ પિર
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૫૭