SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ સાંસારિક મોજ-મજા ભોગવવામાં પોતાની શક્તિઅનુસાર કસર રાખતા નથી પણ ભોગ સદા દુખદાયી થાય છે. કહ્યું પણ છે—— tr भोग बुरे भव रोग बढावें, बैरी हैं जगजीके । बेरस होय विपाक समय अति, सेवत लागें नीके ॥ वज्र अगनि विषसे विषधर से, ये अधिके दुखदाई | धर्मरतन के चोर चपल अति दुर्गतिपथसहाई ॥ मोह उदय यह जीव अज्ञानी, भोग भले कर जाने । ज्यों कोई जन खाय धतूरा, सो सब कंचन मानै ॥ ज्यों ज्यों भोग संजोग मनोहर, मनवांछित जन पावै । तृष्णा नागिन त्यों त्यों डंकै, लहर जहर की आवै ॥ આવા ભાગોની આશાથી ખાલ અજ્ઞાની જીવ પ્રાણાતિપાતાર્દિક અનેક પ્રકારનાં ક્રૂર કર્યું કરીને વિપરીતપણાને પ્રાપ્ત થાય છે, અર્થાત્ માક્ષમાર્ગ થી વિમુખ થાય છે. ! સૂ॰ ૨ u "" તૃતીય સૂત્રકા અવતરણ ઔર તૃતીય સૂત્ર । આ પ્રકારે જ્યારે ભોગમાં રોગ છે. અને ભોગના સાધનભૂત ધન વિનશ્વર છે. ત્યારે શું કરવું જોઇએ ? તેનો પ્રત્યુત્તર આપતાં સૂત્રકાર કહે છે-“મારું ” ઇત્યાદિ. ભોગસાધન ધન વિનવર હૈ; અતઃ ભોગકી સ્પૃહા ઔર ભોગગ્યે વિચાર કા ભી પરિત્યાગ કર દેના ચાહિયે । ચારિત્રનું આરાધન કરવાવાળી બુદ્ધિથી જે શોભિત થાય છે, અથવા રિષહુ અને ઉપસને જીતવા માટે જે બુદ્ધિને પ્રેરિત કરે છે; આ ઠેકાણે તેનુ નામ ધીર છે. સંખાધન કરીને સૂત્રકાર કહે છે કે-હે ધીર! હે સંયમી ! અથવા પરિષડ અને ઉપસને જીતવાવાળા શિષ્ય ! તમે શબ્દાદિ વિષયની ઇચ્છા અને ભાગની ચાહનાઓને તમારાથી દૂર કરો-છેડા, કારણ કે–તીના લક્ષણ “નિ રાજ્યો પ્રતી” શલ્યરહિત થવું બતાવેલ છે. સંચમને લઇને પણ જે શબ્દાદિ વિષયને ભોગ શ્રી આચારાંગ સૂત્ર : ૨ ૧૩૪
SR No.006402
Book TitleAgam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1957
Total Pages344
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy