________________
કારણેની પ્રાપ્તિ થતી નથી ત્યાં સુધી મુક્તિ મળી શકતી નથી. મુક્તિનું કારણ રત્નત્રય છે. જ્યાં સુધી જીવને આ ત્રણેની પૂર્ણતા પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી મુક્તિને માર્ગ તેના હાથમાં આવતું નથી. મિથ્યાદષ્ટિ જીવ જ્યારે આ માર્ગની પ્રવૃત્તિથી જ રહિત છે તે પછી તે મુક્તિને લાભ પણ કેવી રીતે મેળવી શકે એ જ સર્વજ્ઞનો ઉપદેશ છે. આ સર્વજ્ઞના ઉપદેશ તરફ તેની જરા પણ રૂચિ જાગ્રત નથી થતી તે જ મિથ્યાત્વનું જોર છે. તે જોરથી તે પિતાની મનમાની પ્રવૃત્તિ કરવામાં લાગ્યા રહે છે, અને તેના પ્રભાવે તે પરિગ્રહમાં પણ મૂછિત થતું રહે છે. પરિગ્રહ સંગ્રહ કરવામાં “જીને વિઘાત મારા દ્વારા થાય છે” તે તરફ તેનું લક્ષ્ય પણ જતું નથી, અને પિતાનું સમસ્ત જીવન અવિરત અવસ્થામાં જ વ્યતીત કરે છે.
આઠર્વે સૂત્રકા અવતરણ ઔર આઠવ સૂત્રા
આ સૂત્રને સારાંશ એ છે કે-મિથ્યાષ્ટિ જીવ સાંસારિક વિષયભોગમાં આસક્ત બની પરિગ્રહ સંગ્રહ કરતો રહે છે. આ પ્રવૃત્તિમાં તે દ્વારા કાય જીને ઘાત પણ થાય છે, પરંતુ તેની તે પ્રવૃત્તિ સંયમયુક્ત ન હોવાથી જ્ઞાનાવરણ આદિ ચિકકણા કર્મોના તીવ્ર અનુભાગબંધમાં પ્રધાન કારણ બને છે, માટે તે મુક્તિસુખના લાભથી વંચિત રહે છે. આટલું જ નહિ પ્રત્યુત ચતુર્ગતિરૂપ સંસારમાં નરકનિદાદિના કષ્ટનો પણ ભક્તા બને છે. આ સૂ૦ ૭.
નરકનિદાદિ કષ્ટને ભેંકતા કોણ બને છે ? અને કેણ બનતું નથી ? તે વિષયને ફરીથી આ સૂત્રમાં અન્વયવ્યતિરેકમુખથી પ્રતિપાદન કરે છે
પસાર સ્થિ” ઈત્યાદિ.
દેખવાવાળાનું નામ પડ્યુ છે. સ્વાર્થમાં “” પ્રત્યય લેવાથી પશ્યક શબ્દ બને છે, પશ્ય શબ્દને જે અર્થ છે તેજ પશ્યક છે.
પ્રશ્ન–સંસારના સંસી અને અસંશી ચતુરિન્દ્રિયાદિ જેટલા પણ જીવ છે તે બધા દેખવાવાળા છે માટે તે પણ પશ્યક થઈ જશે. પરંતુ આ સૂત્રમાં આ પશ્યને તો ગ્રહણ કરવામાં આવેલ નથી, કારણ કે “કા: ઘરચાર #f આ કથનથી તેમાં ઉદ્દેશને અભાવ નથી, તે જગ્યાએ તે એ મનુષ્યજાતીય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧ ૨૬