________________
સુખકો ચાહનેવાલા મૂઢમતિ અસંયમી મનુષ્ય દુઃખહી ભોગતા હૈ ઇસ બાતકો ભગવાન મહાવીર સ્વામીને સ્વયં પ્રરૂપિત કિયા હૈ – ઇસ પ્રકાર
| સુધર્મા સ્વામી કા ક્યના
મુળા' ઈત્યાદિ.
મુન” આ શબ્દ “મન્ ધાતુથી નિષ્પન્ન થયે છે. “મનું' ધાતુનો અર્થ જાણવું થાય છે. જે સંસારીની ત્રિકાલ સંબંધી સમસ્ત ગુણપર્યાયરૂપ અવસ્થાઓને જાણે છે તેનું નામ મુનિ છે. ઘાતિયા કર્મને ક્ષય હોવાથી જેને કેવળ જ્ઞાનસ્વરૂપ આત્માના નિજરૂપની પ્રાપ્તિ થયેલ છે એવા તીર્થંકર ગણુધરાદિ દેવ આ ઠેકાણે મુનિ-શબ્દથી લેવામાં આવેલ છે. પોતાની નિજી કલ્પનાને પરિહાર કરીને સૂત્રકાર કહે છે કે-પૂર્વોક્ત પરિગ્રહમાં અત્યાસક્તિવશ જીવ સંસારમાં જ પરિભ્રમણ કરે છે. તથા “વહુને અલનીf” ઈત્યાદિ સૂત્રે ( આ ઉદેશના પ્રથમાદિ સૂત્ર)માં જે કહેવામાં આવેલ છે તે સમસ્ત વિષય, અને જે આગળ કહેવામાં આવશે તે બધા મેં પિતાની નિજ બુદ્ધિથી કલ્પના કરી કહેલ નથી, પણ તીર્થંકરાદિક દેવોએ પોતપોતાની પરિષદમાં પૃથક પૃથક્ રૂપથી એમ જ કહેલ છે, તેની પરંપરાથી જે પ્રકારે આ વિષય ચાલ્યા આવે છે તે અનુસાર મેં પણ આ પ્રતિપાદન કર્યું છે માટે મૂળમાં આ સર્વ જ્ઞોકત હોવાથી અપ્રમાણભૂત માની શકાતું નથી.
વફ્ટમાણ વિષયમાં સૂત્રકાર કહે છે-“ગોવંતરા' ઇત્યાદિ. વનોદત્તા શબ્દને અર્થ મિદષ્ટિ જીવ છે. જે ઘન્તર નથી તે અને ઘન્તર છે. દ્રવ્ય અને ભાવના ભેદથી એઘ બે પ્રકારે છે. નદીનું પૂર વિગેરે દ્રવ્ય ઓઘ છે. અષ્ટપ્રકારી કર્મ અથવા સંસાર ભાવઘ છે. જેના દ્વારા પ્રાણી જે જગ્યાએ દુઃખી થાય છે તેનું નામ ઓઘ છે. તે ઓઘ જે તરી જાય છેપાર કરે છે તે ઘન્તર કહેવાય છે. તેનાથી જે વિપરીત છે તે અને ઘન્તરમિથ્યાદષ્ટિ કુતીર્થિક અગર પાસસ્થાદિક જીવ છે, કારણ કે મિથ્યાદષ્ટિ જીવ ભાવ
ઘને પાર કરતા નથી. ભાવ ઓઘને પાર કરવા માટે જ્ઞાન અને ક્રિયારૂપી પ્રવહણ (નૌકા) ની જરૂરત પડે છે. જેવી રીતે મનુષ્ય જહાજ વિના સમુદ્ર પાર કરી શકતું નથી તે પ્રકારે આ સંસાર અને અષ્ટવિધર્મરૂપી સમુદ્રને પાર કરે તે જ્ઞાન અને ક્રિયા વગર સર્વથા અસંભવ છે. સમ્યજ્ઞાન અને
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૨૪