________________
થાય છે ત્યારે તેનું મળવું પણ મુશ્કેલ બની જાય છે. આવી રીતે પણ તેને વિનાશ હોવામાં વાર લાગતી નથી.
કોઈ પણ પ્રકારે કાંસા, દ્રવ્ય, સુવર્ણ, રજતાદિ રૂપ તે ધન ઘરમાં સુરક્ષિત રહે તે પણ અચાનક ઘરમાં આગ લાગવાથી તેને પણ વિનાશ થઈ જાય છે. તેવા વખતે બહુમૂલ્ય વસ્તુઓ ખાક થાય છે. આગને ઓલવવા આવેલા લોકોના હાથમાં પણ તે વખતે જે વસ્તુ પડે છે તે પણ ઉઠાવી લઈ જાય છે. આ પ્રકારે આ પૂર્વોક્ત કારણોથી ઉપાજીત દ્રવ્યને અન્તરાય કર્મના પ્રબલ ઉદયમાં અનેક રીતિથી વિનાશ થવામાં વાર લાગતી નથી. નીતિકાર પણ એ વાત કહે છે
" चत्वारो धनदायदाः, धर्माग्निनृपतस्कराः ।
તત્ર શેઢાપમાન, ગય: કુષ્યત્તિ તાઃ છે ? !” ધનના હિરદાર ચાર છે. ૧ ધર્મ, ૨ અગ્નિ, ૩ રાજા અને ૪ ચેર. જે ધનને સદુપયેગ ધર્મમાં નથી તે તે ધનને અગ્નિ, રાજા અને ચેર દ્વારા વિનાશ અને અપહરણ થાય છે. જે ૧.
સાતત્યું સૂત્રકા અવતરણ ઔર સાતવાઁ સૂત્રો
જે ધનને અન્તિમ આ પરિણામ થાય છે તે ધનને સંચિત કરવાવાળા અજ્ઞાનમાં પડેલા છે. “પરથાઈક” ફક્ત દાયા વિગેરે બીજાના ઉપગ માટે જ તેના સંગ્રહાથ ભયંકરથી ભયંકર ગલકર્તન, શિર છેદન જેવા નિંદિત દુરાચારેને કરીને તજજન્ય કટુક કર્મના વિપાકજનિત દુઃખથી સંતચિત્ત બની કર્તવ્યાકર્તવ્યના વિવેકથી રહિત બની મિથ્યાત્વભાવરૂપ વિપર્યાસપણાને પ્રાપ્ત થાય છે, અર્થાત તે ધન માટે અનેક અધમ કરે છે સૂત્ર ૬ .
બાલ અજ્ઞાની સુખની ચાહના કરે છે પરંતુ તેને દુઃખની જ પ્રાપ્તિ થાય છે. આ વિષયમાં શ્રી સુધર્માસ્વામી પિતાની નિજી કલ્પનાને નિષેધ કરીને કહે છે–
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧ ૨ ૩