________________
અસંયમિયોં કે જીવન સ્વરૂપના વર્ણના
પણ તે ત્યાંથી અલગ થઈને પણ ત્યાં જ ફરીથી પ્રવિષ્ટ થાય છે, તે પિતાના સ્થાનને જરા પણ છોડવા ચાહતે નથી. તેનું કારણ ફક્ત એક એ જ છે કે તેની તે અવસ્થામાં રહીને પિતાનું જીવન વ્યતીત કરવું ઈષ્ટ છે વિશાળ વૈભવના ભક્તાને જે પ્રકારે જીવવાની ઈચ્છા રહ્યા કરે છે તથા જે પ્રકારે તેને પિતાનું જીવન બધાથી અધિક પ્રિય છે, તે પ્રકારે સમસ્ત સંસારી જીની તે જ હાલત છે, ભલે તે સંજ્ઞી હોય કે અસંજ્ઞી. કેઈ પણ પ્રાણી એ નહિ મળે જેને પિતાના જીવનમાં અધિકથી અધિક મમતા ન હોય. એક ભિખારીને એટલે પિતાનો જીવ વહાલે છે તેટલે જીવનને મેહ ચક્રવર્તીને પણ હોય છે. કેઈ પિતાનું અનિષ્ટ ચાહતું નથી. આ વાતની પુષ્ટિ કરતાં ટીકાકાર કહે છે કે – “यो जीवो यत्रोच्चनीचयोनौ जन्म गृहाति तत्रैव रमते जीवितुमिच्छति च विषकृमिચોથેર” જે જીવ જે ઉંચ નીચ નિમાં જન્મ ધારણ કરે છે તેની તે જ નિ પ્રિય બની જાય છે, ત્યાં જ તે આનંદ માને છે, જેમ વિષના કીડાને વિષમાં જ મજા આવે છે, વાત પણ સત્ય છે. કહ્યું પણ છે.
__“ अमेज्झमज्झे कीडस्स, सुरिंदस्स सुरालए ।
समाणा जीवियाकंखा, तेसिं मधुभयं समं " ॥१॥ વિષ્ટાના કીડાની અને સ્વર્ગના અપાર વૈભવના ભક્તા ઈન્દ્રની બન્નેની જીવવાની ઈચ્છા અને મરણનું ભય અને સમાન છે, કોઈ ચાહતું નથી કે હું કાલકાલના ગાલન ગ્રાસ બનું, કારણ કે ત્રણ લેકના અધિપતિ બનવાની અપેક્ષા પિતાનું જીવન અધિક પ્રિય છે.
લેકમાં અમૃતનું પાન કરવું તેને બધાથી અધિક સુખકારી માનવામાં આવે છે, પરંતુ લેક તેનાથી પણ અધિક સુખ પિતાને સુખી હોવામાં માને છે. પિતાને સુખી બનાવવા માટે લેક દરેક પ્રકારનાં સાધનોને અજમાવવામાં કસર કરતાં નથી. કેઈથી એ પ્રશ્ન કરવામાં આવે કે તમે તમારા જીવનમાં શું ચાહો છે, તે ત્યાંથી તરત જ એ ઉત્તર મળશે કે–અમે અમારા જીવનમાં શાંતિ અને સુખને ચાહિએ છીએ. “સુણપ્રતિષ્ઠા ” પ્રત્યેક પ્રાણી દુઃખને ચાહતું નથી, પ્રત્યેક પ્રાણ દુઃખને પ્રતિકૂળ માને છે, ઝેરનું પાન કરી લેશે પણ દુઃખ
२७
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૧૧૮