________________
“પાપથી મારી મુક્તિ થઈ જશે, હું નિષ્કલંક બની સ્વગૉદિ લાભ કરી લઈશ” એવું માનીને તે પારલોકિક કાર્યો કરવા માટે છ કાયને આરંભ કરે છે. આ પ્રકારના સાવદ્ય વ્યાપારથી નાનાવિધ દુર્ગતિઓને દેવાવાળા અને અનેક જન્મ જન્માક્તરામાં પણ જેનો નાશ ન થાય તેવો પાપને ભાર જ તે વહે છે.
પ્રશ્ચમ સૂત્રકા અવતરણ ઔર પ્રશ્ચમ સૂત્રા
“સારા ” આ પદથી આ બાત સૂત્રકાર સૂચિત કરે છે કે–તે અલભ્ય વસ્તુને પામવાની ઈચ્છાથી પણ દંડન સમારંભ કરે છે, “આ વસ્તુ મારી પાસે નથી પણ આત્મબલાદિ કાર્યો કરવાથી તે મને આજ નહિ તે કાલ, કાલ નહિ તે પરમ દિવસ મળી જશે, કદાચ અહીં નહિ મળે તે પરલોકમાં મળશે” આ ભાવથી દંડનું સમાદાન (છ કાયનો આરંભ) કરે છે. એ સૂત્ર ૪
સંયમી કો દણ્ડ સમારમ્ભ નહીં કરના ચાહિયે . ઉદેશ સમાપ્તિ !
આવા પ્રકાર કડવા વિપાકવાળા દંડના આદાનને સારી રીતે જાણીને શું કરવું જોઈએ તે કહે છે—
૪ વિજાઇ ” ઈત્યાદિ. સંયમમાં જેને પ્રેમ છે, સંસારનો સ્વભાવ જેણે ભલી પ્રકારે જાણી લીધું છે એવા મેધાવી મુનિ શસ્ત્રપરિસ્સામાં પ્રતિપાદિત અપ્રશસ્ત ગુણ અને મૂળસ્થાનસ્વરૂપ વિષયકષાયાદિકને તથા આત્મબલાદિ લાભ માટે દંડસમાદાન (આરંભ-સમારંભ) ને રૂપરિજ્ઞાથી જાણીને સ્વયં આત્મબળ પ્રાપ્ત કરવાના બેટા અભિપ્રાયથી આચરિત એ પૂર્વોક્ત કાર્યોથી પ્રા. ણાતિપાત આદિ દંડને સમારંભ કર નહિ, કારણ કે આ કાર્યોના કરનાર પ્રાણુને પાપારંભ સિવાય બીજો કોઈ પ્રશસ્ત ફળનો લાભ થતું નથી. એ વાતને જાણીને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી તેને ત્યાગ કરે, એટલું જ નહિ પણ બીજાથી પણ તે પૂર્વોક્ત કાર્યોથી તે દંડને સમારંભ ન કરાવે, અને આ પ્રકારથી દંડન સમારંભ
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૯૫