________________
ચતુર્થ સૂત્રકા અવતરણ ઔર ચતુર્થ સૂત્ર ।
‘હોદ્દો સવિાલો લોલ સમસ્ત અનર્થોની જડ છે. એ પ્રકારે પર્યાયલોચન કરીને તે સંયમી કઈ પણ સાંસારિક પર્દાની ઇચ્છા કરતા નથી. એ પ્રકારે જેની પ્રવૃત્તિ છે તે જ સાચો અણુગાર છે. અર્થાત્ તે જ તત્વયિાદ્વારા યથાખ્યાતચારિત્રસમન્વિત મુનિ કહેવામાં આવે છે. ૫ સૂ. ૩૫
જે પ્રાણિઓને કષ્ટ દેવાવાળી અને તેના પ્રાણાનો નાશ કરવાવાળી ક્રિયાએ કરે છે તે સકમાં છે, તે પાપાને દૂર કરવાની ભાવનાથી અને આશંસા—અલભ્ય
વિષયાસક્તિવશ પરિતક્ષ હોકર ધન કી સ્પૃહાસે દRsસમારમ્ભ કરનેવાલા મનુષ્ય કા વર્ણન ।
વસ્તુના લાભની ઈચ્છાથી જે જે ક્રિયાઓ કરે છે તેને આ સૂત્રમાં પ્રગટ કરતાં સૂત્રકાર કહે છે
'
'
૮ અજ્ઞેયો' ઇત્યાદિ. ગદ્દો જ કો' અહીંયાથી લઈ ને ‘પથ સત્યે પુનો ધુળો ' અહીં સુધીના પદોનુ વ્યાખ્યાન પ્રથમ ઉદ્દેશમાં આપવામાં આવેલ છે ત્યાંથી જાણી લેવુ જોઇએ. વિષયામાં આસક્ત ધનનો ઇચ્છુક પ્રાણી રાત દિવસ સંતચિત્ત બની જીવાના ઉપમન કરવામાં પ્રવૃત્તિ કરતા રહે છે. અને મને આત્મબળ પ્રાપ્ત થાય ’ એવા ખ્યાલથી તે પોતાના સંતાષ માટે પ્રાણિયાના પ્રાણાના ઉપઘાત કરે છે. પેાતાનું માંસ વધારવા માટે માંસ ખાય છે અને તેને માટે તે પંચેન્દ્રિયાક્રિક પ્રાણિઓની હિંસા કરે છે—જે માંસ મને પ્રાપ્ત થયુ છે, જેને હું શિકાર કરીને લાગ્યે છું તેને હું એકલે જ ખાઉં. પેાતાના સગાસબંધિમાં તથા મિત્રામાં પણ તેનું વિતરણ કરૂં, કારણ કે પરસ્પરના આવા પ્રકારના આદાન
શ્રી આચારાંગ સૂત્ર : ૨
૯૩