________________
અપોહ
(૨) અહિઅપહને અર્થ છે નિશ્ચય, અહિ એ શું છે? કહે છે કે–મતિજ્ઞાનના અવગ્રહ આદિ ચાર ભેદે પિકીને ત્રીજે ભેદ જે અપાય છે, તેને અહિં “અહ” શબ્દથી કહેલ છે. અવગ્રહ આદિ ચાર ભેદ નંદીસૂત્રમાં ભગવાને કહેલા છે.
સામાન્ય જ્ઞાન થયા પછી વિશેષને નિશ્ચય કરવા માટે વિચારણા થતાં પછી તેના ગુણદોષની વિચારણાથી ઉત્પન્ન નિશ્ચય તેને અપેહ કહે છે, જેમ-“આ કમલના નાળને સ્પર્શ છે કે સપને સ્પર્શ છે?” આ પ્રકારની વિચારણું થયા પછી નકકી કરવામાં આવે કે “આ સ્પર્શ કમલના નાળને જ છે, કેમકે તેમાં અત્યન્ત શીતલતા છે” એ પ્રકારને નિશ્ચય થાય છે અને એ નિશ્ચય બીજાને અર્થાત્ સપના સ્પર્શને નિરાકરણ કરી દે છે. તેથી કરી આ નિશ્ચય તે અપહ, અપાય અને અપનેદ પણ કહેવાય છે.
મીમાંસા
(૩ વિમ– જીવ આદિના સ્વરૂપને જાણવાની ઈચ્છા તે વિમર્શ છે.
માર્ગણા
(8) માર્ગણા– જીવ આદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપનું અન્વેષણ કરવું તે માગણા છે.
ગવેષણા
(૫) ગષણમાગણાની પછી ઉપલબ્ધ નહિ થવા વાળા છવાદિ પદાર્થોને પૂરી રીતે વિચાર કરે અર્થાત્ નિર્ણયને અભિમુખ-વિચાર પરાયણતાને ગવેષણ કહે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
७८