________________
સમાધાન-જઘન્ય સ્નિગ્ધ પુદ્ગલના એ ગુણ (ડિગ્રી) અથવા ત્રણ ગુણુ અધિક સ્નિગ્ધતાવાળા પુદ્ગલની સાથે મધ થાય છે જેમકે:-એક ગુણ (ડિગ્રી) સ્નિગ્ધતાવાળા પરમાણુના ત્રણ ગુણુ (ડિગ્રી) સ્નિગ્ધતાવાળા પરમાણુની સાથે સમૈગ થઈ જાય તે બંધ થઈ જાય છે. તેવી રીતે એક ગુણુ (ડિગ્રી) (અંશ) સ્નિગ્ધતાના ચાર, પાંચ, ત્યાં સુધી કે સખ્યાત અસંખ્યાત એ પ્રમાણે અનંત ગુણ સ્નિગ્ધની સાથે ખધ થાય છે.
એક ગુણ સ્નિગ્ધતાના એક અધિક ગુણ સ્નિગ્ધ અર્થાત્ દ્વિગુણુ સ્નિગ્ધની સાથે ખ'ધ થતા નથી, કેમકે એ ગુણુ અધિક સ્નિગ્ધના સ્નિગ્ધ પુદ્દગલની સાથે બંધ ખતાન્યેા છે, એક ગુણ અધિક સ્નિગ્ધ પુદ્ગલમાં વિશેષ પ્રકારનાં પરિણમનની શક્તિ નથી. એક ગુણ ( ડિગ્રી ) સ્નિગ્ધતાવાળાની અપેક્ષા એક ગુણુ (ડિગ્રી ) અધિક ( સ્નિગ્ધ જ્યાં કહેવાય ત્યાં બે ગુણ (ડિગ્રી) સ્નિગ્ધતાવાળા પુદ્ગલ સમજી લેવા જોઇએ. પૂર્ણાંકત યુક્તિ પ્રમાણે દ્વિગુણુ આદિ સ્નિગ્ધના પાત-પોતાની અપેક્ષાથી એક ગુણ અધિક સ્નિગ્ધ સાથે ખંધ થતા નથી. દ્વિગુણ સ્નિગ્ધથી એક અધિકના અથ છેત્રિગુણ સ્નિગ્ધ, અને ત્રિગુણ સ્નિગ્ધથી એક અધિક ચગુણુ સ્નિગ્ધ સમજવ જોઇએ. એ પ્રમાણે અનન્ત ગુણ સ્નિગ્ધ પશુ, પેાતાનાથી એક ગુણુ હીન સ્નિગ્ધની અપેક્ષાથી એક ગુણ અધિક સ્નિગ્ધ છે. તેથી દ્વિગુણુ સ્નિગ્ધને ત્રિગુણ સ્નિગ્ધની સાથે મધ થતા નથી. સારાંશ એ છે કે:-સ્નિગ્ધ પુદ્ગલને એક ગુણ અધિક સ્નિગ્ધ પુદ્ગલની સાથે ખ'ધ થતા નથી.
દ્વિગુણુ સ્નિગ્ધ આદિને એ ગુણુ અધિક અર્થાત્ ચાર ગુણુ સ્નિગ્ધની સાથે બંધ થઈ જાય છે. જેમ-એ ગુણુ સ્નિગ્ધથી બે ગુણુ અધિક સ્નિગ્ધને અથ ચાર ગુણુ સ્નિગ્ધ, ત્રણ ગુણ અધિકના અર્થે પાંચ ગુણ સ્નિગ્ધ, ચાર ગુણુ અધિકને અર્થ છ ગુણ સ્નિગ્ધ, એ પ્રમાણે સમજવુ જોઇએ. ચતુર્ગુણુ સ્નિગ્ધથી દ્રષિક ષદ્ગુણ સ્નિગ્ધ, વ્યધિક સપ્તગુણુ સ્નિગ્ધ ચતુરધિક અષ્ટગુણુ સ્નિગ્ધ સમજવુ જોઈએ, એ પ્રમાણે પાંચ ગુણ સ્નિગ્ધ આદિથી સખ્યાત, અસંખ્યાત અનન્તગુણ સ્નિગ્ધના એ ગુણ અધિક સ્નિગ્ધની સાથે અંધ થાય છે એ પ્રમાણે જધન્ય ગુણુ રૂક્ષની અજધન્ય ગુણુ રૂક્ષની સાથે બંધની વ્યવસ્થા જાણવી જોઈ એ
વિસર્દેશ પુદ્ગલાના મધ—
પ્રશ્ન-વિસદેશ અર્થાત્ પરસ્પરવધી પુદ્ગલેના અધની શુ વ્યવસ્થા છે ? ઉત્તર-જધન્ય ગુણુ સ્નિગ્ધના જઘન્ય ગુણવાળા પુદ્ગલની સાથે મધ થતા
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૪૫