________________
નથી. જઘન્ય ગુણુ (એક ગુણુ) સ્નિગ્ધના અથવા અજઘન્ય, ( એથી લઈ ને અનન્ત ગુણ સુધી) સ્નિગ્ધના પેાતાનાથી એક ગુણ અધિક રૂક્ષની સાથે બંધ થાય છે. અને પાતપાતાથી બે અધિક, ત્રણ અધિક, ચાર અધિક આદિ રૂક્ષ પુદ્ગલની સાથે પણ અંધ થાય છે, ભગવાને પ્રજ્ઞાપના સૂત્રના ૧૩મા પરિણામ પદ્યમાં કહેલું છે પ્રશ્ન- ભગવન્ ! અન્ધન-પરિણામ કેટલા પ્રકારનાં કહ્યાં છે ? ઉત્તર—ગૌતમ! એ પ્રકારનાં કહેલાં છે–(૧) સ્નિગ્ધખ ધનપરિણામ અને (૧) રૂક્ષ ધનપરિણામ.
27
સમાન સ્નિગ્ધતા અથવા સમાન રૂક્ષતા હોય તે વિમાત્ર અર્થાત્ અધિકના હીનની સાથે અને હીનના સ્નિગ્ધ હાય કે રૂક્ષ હાય, ખંધ થઈ જાય છે ॥ ૧ ॥
એ ગુણ અધિક સ્નિગ્ધ સાથે સ્નિગ્ધને બંધ થાય છે. અને એ ગુણ અધિક રૂક્ષની સાથે રૂક્ષના અન્ય થાય છે. હવે વિસદશ અન્ય કહે છે-“નિદસ્ત જીવલે” ઈત્યાદિ. જઘન્ય ગુણવાળા પરમાણુને છેડીને બીજા ગમે તે વિષમ હોય અથવા સમ હાય તે સ્નિગ્ધના રૂક્ષની સાથે મધ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
ખંધ થતા નથી. પરંતુ અધિકની સાથે, ભલે તે
૪ ૬