________________
કરવાનું કાઈ પણ પ્રયેાજન જોવામાં આવતું નથી, સમાધાન-ધર્મ દ્રવ્ય અને અધમ દ્રવ્યને અવશ્ય સ્વીકાર કરવા જોઈએ, તેના સ્વીકાર નહિ કરવાથી બહુ જ દોષ આવે છે, તે આ પ્રમાણે
(૧) આકાશને જ ગતિનું કારણ માની લેવામાં આવે તે જીવા અને પુર્નીંગલાનું અલાકાકાશમાં પણ ગમન માનવું પડશે; કેમકે અલાકાકાશ પણ છેવટે તે આકાશ જ છે.
(૨) અથવા અલેાકાકાશ જીવા અને પુદ્ગલાથી વ્યાપ્ત માની લેશે તે તે અલેાકાકાશ નહિ રહેતાં લેાકાકાશજ થઈ જશે; એવી સ્થિતિમાં અલેાકાકાશ તા વન્ધ્યા પુત્રના સમાન થઈ જશે, અર્થાત્ અલેાકાકાશનુ' અસ્તિત્વ જ રહેશે નહિ,
(૩) ભગવાને એ પ્રકારના આકાશ અતાવ્યાં છે, તે વ્યવસ્થા ભંગ થઈ જશે, (૪) સિદ્ધ ભગવાન ઉપ૨ જઇને લેાકના અગ્રભાગમાં સ્થિત થાય છે, તે આગમની મર્યાદા પણ આકાશ-પુષ્પના સમાન થઈ જશે.
(૫) આપના મત પ્રમાણે ગતિનુ કારણ આકાશ છે અને તે ઉષ્ણ ઉપરના દેશમાં લેાકાકાશના અગ્રભાગથી પણ આગળ વિદ્યમાન—હૈયાત છે, તેથી સિદ્ધોની ગતિમાં રૂકાવટ-રોકાણુ નહિ થાય.
ધર્મ દ્રવ્ય અને અધદ્રવ્યને આકાશથી ભિન્ન માની લેવાથી લાકાકાશથી ઉપર અલેાકાકાશમાં ગતિનું કારણુ ધદ્રવ્ય નથી, તેથી લેાકાકાશથી આગળ ગતિ પણ થતી નથી, તથા સ્થિતિનુ કારણ અધદ્રવ્ય લેાકના અન્તતજ (અંદરજ) છે, તેથી ધદ્રવ્યની સહાયતાથી સિદ્ધ લેાકના અંત સુધી પહેાંચીને અધદ્રવ્યની સહાયતાથી ત્યાં જ અર્થાત્ લેાકાકાશના અંદરજ થાલી જાય છે. તાત્પર્ય એ છે કે જલના અગ્રભાગ ઉપર સ્થિત રહેલા તુંબડાની પેઠે સિદ્ધ ભગવાન લાપ્રકાશના અગ્રભાગ ઉપર સ્થિત છે. આ મર્યાદા સ્વતઃ સિદ્ધ થઈ જાય છે. ઔપપાતિક સૂત્રમાં પણ કહ્યું છે——
66
સિદ્ધ ભગવાન કયાં રાકાઈ જાય છે ? કાં સ્થિત થાય છે ? કયાં શરીરના ત્યાગ કરીને, કયાં જઈને સિદ્ધ થાય છે ? ।। ૧ ।
સિદ્ધ ભગવાન અલેાકમાં રાકાઈ જાય છે, લેાકના અગ્રભાગમાં સ્થિત થાય છે, અહિં શરીરના ત્યાગ કરીને ત્યાં જઈને સિદ્ધ થઈ જાય છે. ।। ૨ । ”
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૯