________________
વાર વિચાર
(૪) વાર વિચારરવિ, સેમ, બુધ, ગુરૂ અને શનિવાર ઉત્તમ છે.
નક્ષત્ર વિચાર
(૫) નક્ષત્ર-વિચાર– દીક્ષાના વિષયમાં તેર નક્ષત્ર ઉત્તમ છે – (૧) અશ્વિની, (૨) રેહિણી, (૩) મૃગશીર્ષ, (૪) પુષ્ય, (૫) ઉત્તરાફાલ્ગની, (૬) હસ્ત, (૭) અનુરાધા (૮) ચેષ્ઠા (૯) ઉત્તરાષાઢા, (૧૦) અભિજિત (૧૧) શ્રવણ (૧૨) ઉત્તરભાદ્રપદ, (૧૩) રેવતી.
નક્ષત્રમાં સાત દોષ– (૧) સંધ્યાગત-જે નક્ષત્રમાં સૂર્ય આગળ આવવાવાળો છે તે નક્ષત્ર, જેવી રીતે કે હસ્ત નક્ષત્રમાં સૂર્ય હેય તે દૈનિક ચિત્રા નક્ષત્ર સંધ્યાગત કહેવાય છે.
(૨) રવિગત-જે નક્ષત્રમાં રવિ હોય તે દેનિક નક્ષત્ર રવિગત જાણવું જોઇએ. (૩) દુર્ગત-જેમાં ઉન્માર્ગગામી-વક્ર-ગ્રહ હોય તે નક્ષત્ર દુર્ગત કહેવાય છે. (૪) સગ્રહ–જે નક્ષત્રમાં ક્રૂર ગ્રહ હોય. (૫) વિલમ્મિત-સૂર્ય દ્વારા ભગવીને છુટું કરાયેલું નક્ષત્ર.
(૬) રાહુગત-જે નક્ષત્રમાં ચંદ્રગ્રહણ અથવા સૂર્યગ્રહણ થયું હોય. એવા નક્ષત્રમાં છ માસ સુધી દીક્ષા આપવી વર્જનીય છે,
(૭) પ્રહભિન્ન-જેમાં ત્રણ રહે હેય, એવું નક્ષત્ર.
યોગ વિચાર
(૬) યોગ-વિચાર– યોગેના નામથી જ શુભ-અશુભ ફળની પ્રતીતિ થઈ જાય છે. જેમકે -વિષ્કભ આદિ દૈનિક ચોગોમાંથી પ્રીતિ આદિ શુભ ફળવાળાં છે, અને વિષ્કભ આદિ ચોગ તે અશુભ ફળ આપનાર છે. આનન્દ આદિક સાંગિક (વાર-નક્ષત્રના સંગથી બનવાવાળા) ગેમાં આનન્દ આદિ ગ શુભ ફળ દેનારા છે, અને કાળદંડ આદિ અશુભ ફળ આપનારા છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫