________________
મારા વિચાર
(૧) માસ-વિચાર– પિષ, ચિત્ર, જેઠ અને આષાઢ માસને ત્યજીને બાકીના બીજા મહિનાઓ દીક્ષા આપવા માટે ઉત્તમ છે.
વિશેષ માસ-વિચાર(૧) શ્રાવણું–શુભ.
(૭) માઘ-જ્ઞાનની વૃદ્ધિ. (૨) ભાદ્રપદ–શિષ્યની કમી. (૮) ફલુન-સુખ સૌભાગ્ય અને યશની વૃદ્ધિ. (૩) આસ–સુખ.
(૯) ચિત્ર-અલ્પ સુખ. (૪) કાર્તિકવિદ્યાવૃદ્ધિ. (૧૦) ત્રિશાખ-રત્નત્રયને લાભ. (૫) માર્ગશીર્ષ–શુભ. (૧૧) જેઠ-સાધારણ, આમાસમાં બીજા નક્ષત્ર
વગેરેનું બલ હોય તે શુભ છે. (૬) ષિ-વિદ્યાવૃદ્ધિને અભાવ. (૧૨) અષાઢ-ગુરૂભાઈઓની સાથે પ્રેમની કમી.
પક્ષ વિચાર
(૨) પક્ષ-વિચાર– કણુ પક્ષમાં પડવેથી પાંચમ સુધીની તિથિઓ અશુભ છે. છડૂથી લઈને દશમ સુધીની તિથિઓ મધ્યમ છે, અને એકાદશી–અગીયારસથી લઈને અમાવાસ્યા સુધીની તિથિએ અશુભ છે.
શુકલ પક્ષમાં–પડવેથી લઈને પાંચમ સુધીની તિથિએ અશુભ છે. છડૂથી દશમી સુધી મધ્યમ છે, અને એકાદશીથી પુનમ સુધીની તિથિએ શુભ છે.
| તિથિ વિચાર
(૩) તિથિ-વિચાર– દીક્ષાના વિષયમાં પડવે, ત્રીજ, પાંચમ, સાતમ, એકાદશી અને તેરસ, આ તિથિઓ ઉત્તમ છે.
નવ તિથિઓ ત્યાજ્ય – (૧) શુકલ ચતુર્દશી, (૨) અમાવાસ્યા (૩) જે તિથિમાં સૂર્ય-સંકમણ થાય તે, (૪) દ્વિતીયા, (૫) ચતુથી, (૬) ષષ્ઠી, (૭) અષ્ટમી (૮) નવમી (૯) દ્વાદશી
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪