________________
સાધારણપર્યાપ્ત જીવોની અપેક્ષા બાદરઅપર્યાપ્ત અસંખ્યાતગણું છે. બાદરપર્યાપ્તની અપેક્ષા સૂક્ષ્મ-અપર્યાપ્ત અસંખ્યાતગણી છે અને સૂક્ષ્મ-અપર્યાપ્ત તેનાથી પણ અસંખ્યાતગણુ છે.
સૂક્ષમ અનન્ત જેનું પરિણામ કેટલું છે. એ વાત દષ્ટાન્ત આપીને સમજાવે છે–જેમ કેઈ પુરુષ પ્રસ્થ (તળવાનું વજન ૧ શેર) આદિ તળવાના બાંટવજનથી. ધાન્ય તળીને બીજી જગ્યાએ રાખી દે છે તે પ્રમાણે જે સાધારણ સૂક્ષમ જીવરાશિને લેકરૂપી પ્રસ્થથી તળવામાં આવે તે અનંત લેક ભરાઈ જાય.
પર્યાપ્તબાદરનિગદ નું પરિમાણ આ પ્રકારે છે–ચતુષ્કણ ઘન કરેલા સપૂર્ણ લોકપ્રતરના અસંખ્યાતમા-ભાગર્ત પ્રદેશની બરાબર પર્યાપ્તબા રનિગોદ જીવ છે. તે પ્રત્યેક શરીર–આદરવનસ્પતિ પર્યાપ્ત જીથી અસંખ્યાત ગણા છે. બાકીના ત્રણ અર્થા–અપર્યાપ્તબાદરનિગોદ, અપર્યાપ્તસૂક્ષ્મનિગોદ અને પર્યાપ્તસૂકમનિગોદ અસંખ્યાત-લોકાકાશ પ્રદેશના બરાબર છે, અને ક્રમશઃ અધિક-અધિક સંખ્યામાં છે. સાધારણ જીવ એનાથી અનન્ત ગણા છે.
જે કાકાશના એક-એક પ્રદેશમાં એક-એક પ્રત્યેક વનસ્પતિના જીવને સ્થાપિત કરવામાં આવે તે અસંખ્યાત લોક ભરાઈ જાય, અને જો લોકાકાશના એક-એક પ્રદેશમાં એક-એક નિગેદિયા જીવને રાખવામાં આવે તે અનન્ત કાકાશ ભરાઈ જાય. પ્રજ્ઞાપનાસૂત્રના પ્રથમ પદમાં કહ્યું છે કે –
કાકાશના એક-એક પ્રદેશમાં જે પ્રત્યેક વનસ્પતિના એક-એક જીવ રાખવામાં આવે તે અસંખ્યાત લેક ભરાઈ જાય.” | ૧ |
વનસ્પતિકાયોપમર્દન સંસાર કા હેતુ હૈ.
“કાકાશના એક-એક પ્રદેશમાં એક-એક નિગોદ જીવ રાખવામાં આવે તે આ પ્રકારે રાખવાથી અનન્ત લેક થઈ જાય.” ઈતિ પરિમાણુદ્વાર | સૂ૦ ૧.
ઈન્દ્રિયના શબ્દ આદિ વિષયમાં આસક્ત થઈને જે વનસ્પતિકાયની હિંસા કરે છે. તે વારંવાર ભવ–સાગરમાં ડૂબી જાય છે. એ અભિપ્રાયથી શાસ્ત્રકાર કહે છેને ગુખે.” ઈત્યાદિ.
મૂલાથ–જે ગુણ છે તે આવર્ત છે. જે આવર્ત છે તે ગુણ છે. જે ૨
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૪૧