________________
તથા—કુંપળ જ્યારે ઉત્પન્ન થાય છે ત્યારે તેમાં પણ અનત જીવ હોય છે. પ્રજ્ઞાપનાસૂત્રના પ્રથમ પટ્ટમાં કહ્યું છે કે:
“ ઉગતાં હોય તે સર્વકિશલય (પધ્રુવ તાજા કુમળા પાનના સમૂહ ) અનન્તકાય કહ્યાં છે. ”
જે વનસ્પતિની ગ્રંથિગાંઠ અથવા પાર, તાડવાથી રજથી ભરેલી, હાય અથવા જે વનસ્પતિ, તૂટવાથી પૃથ્વીના સમાન ભેદથી તૂટે તે પણ અનંત જીવવાળી હાય છે. બીજું પણ કહ્યું છે કેઃ
“ જેનાં તંતુએ ચાખ્ખાં દેખાતાં ન હોય, તથા જેની સંધિ (સાંધે। ) ખીલકુલ દેખાતી હોય નહિ,એવાં પાંદડા દૂધવાળાં હોય અથવા એમાં દૂધ ઉત્પન્ન હોય નહિ, તેને પણ અનંત-જીવ વાળા સમજવા જોઈ એ. ’
એ પ્રમાણે સેવાળ આદિ જૂદી-જૂદી વનસ્પતિઓને પણ પેાતાની બુદ્ધિથી અથવા ગુરુગમથી અન તજીવવાળી સમજી લેવી જોઇએ, જેને વિસ્તારપૂર્વક જાણવાની ઈચ્છા હાય તેઓએ પ્રજ્ઞાપનાસૂત્ર જોઈ લેવું જોઈ એ.
સૂનિગેાદ ભગવાનના વચનથી જ સમજી શકાય છે ( જાણી શકાય છે). એક શરીરમાં અનંત જીવેાના પિંડ હાવા છતાં પણ તે જીવ એટલા સૂક્ષ્મ હાય છે કે આપણે આપણા નેત્રથી તેને જોઈ શકતા નથી. કહ્યુ પણ છે કે: “તે જીવ સજ્ઞની આજ્ઞા (આગમ)થી જ ગ્રહણ કરવામાં આવે છે—જાણવામાં આવે છે, નેત્રથી તે જોઈ શકાતા નથી. ” પ્રજ્ઞાપનાસૂત્રમાં ઉદાહરણની સાથે નિગેાદનું સ્વરૂપ આ પ્રમાણે બતાવ્યુ` છે—
“ જેમ અગ્નિમાં તપાવેલા લાઢાના ગાળા તપેલા સેના–પ્રમાણે પૂર્ણ પણે અગ્નિરૂપ જ થઈ જાય છે, હે શિષ્ય ! એ પ્રમાણે નિગેાદના જીવ સમજો.” નિગેાદના જીવાનું પરિમાણુ–એ પ્રમાણે સમજવું જોઈએ—
લેાકાકાશ ચૌદ રાજૂના છે. એક રાજૂમાં અસંખ્યાત યાજન થાય છે, અને સખ્યાત અંશુલના એક ચેાજન થાય છે. આકાશના અસંખ્યાતપ્રદેશ-પરિમિત એક અંશુલ હાય છે. એ અંશુલના એક-એક આકાશપ્રદેશમાં નિગેાદ જીવાના અસખ્ય ગાળા હાય છે. એક-એક ગાલકમાં અસંખ્યાત શરીર હોય છે અને એક-એક શરીરમાં અનન્ત જીવેાના નિવાસ છે. કહ્યું પણ છે———
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૩૯