________________
તથા ગરમ જલ અગ્નિનું ભયકાયશસ્ત્ર છે. અગ્નિ પ્રતિનું દુષ્ટ મન, વચન અને કાયાનું પ્રવર્તન તે ભાવશસ્ત્ર છે, બાકીના દ્વાર પૃથ્વીકાયની સમાન ખરાખર-સમજવા જોઇએ.(સૂ. ૩) પ્રમાદને વશ થઈ ઉપભાગના નિમિત્તે અગ્નિકાયના જીવાની વિરાધના કરવા વાળાને જે ફળ થાય છે-મળે છે. તે ફળ કહે છે. ને ઈત્યાદિ.
મૂલા—જે પ્રમાદી પુરુષ અગ્નિના અથી—રાંધવું વિગેરેમાં સ્થિત છે તે એના માટે ઈંડ કહેવાય છે. (સૂ. ૪)
ટીકા—વિષય કષાય આદિ પ્રમાદાને આધીન થઈને પુરુષ ગુણાથી થાય છે. અગ્નિકાય દ્વારા થવાવાળા ઉપકાર તેને અહિં ગુણુ કહેવામાં આન્યા છે. આ ગુણને અર્થી તે ગુણાર્થિક કહેવાય છે. રાંધવુ–પકાવવું, અજવાળું કરવું આદિ અગ્નિના ગુણુ છે.જે પુરુષ આ ગુણામાં અથવા શબ્દ આદિ ઇન્દ્રિયવિષયામાં આસક્ત છે. અર્થાત રાંધવા આદિને માટે અગ્નિ ઉત્પન્ન કરે છે, ખાળે છે, અને કોઈ પણ પ્રકારે તેનું હનન કરે છે, તે પુરુષ પાતાના મન, વચન અને કાયાના કૃષિત વ્યાપારના કારણે તથા અગ્નિશસ્રના સમારંભ કરવાના કારણે અગ્નિના જીવાને દંડનું કારણ હાવાથી દંડ કહેવાય છે. કારણમાં કાર્યના ઉપચાર કરવાથી દંડના કારણભૂત પુરુષને પણ દંડ કહે છે. લેાકમાં તે પુરુષની દ'' આ નિંદનીય નામથી પ્રસિદ્ધિ થાય છે. (સૂ. ૪)
અગ્નિકાય સમારમ્ભ નિવૃતિ પ્રતિજ્ઞા
હવે ખતાવે છે કે-પૂર્ણાંકત કથન જાણીને અગ્નિશસ્રના સમારંભથી ખચવું જોઈ એ~~ તે ' ઈત્યાદિ.
સૂલા—અગ્નિકાય અથવા અગ્નિકાયના સમારંભને જાણી બુદ્ધિમાન પુરુષ નિશ્ચય કરે કે-પ્રમાદના વશ થઈને મે' પહેલાં જે કર્યું' છે તે હવે નહીં કરૂં. (સૂ. ૫)
ટીકા-ગ્રહણ અને ધારણાદિક ગુણેાથી યુક્ત અથવા સાધુએની મર્યાદાની રક્ષા કરવામાં સાવધાન, અથવા હેય અને ઉપાદેયના વિવેકમાં નિપુણ પુરુષ અગ્નિકાય અથવા અગ્નિકાયના સમારંભને જાણીને અર્થાત્ જ્ઞપરિનાથી તેને કખ ધનું કારણ સમજીને અને પ્રત્યાખ્યાનપરિજ્ઞાથી હૈય—(ત્યાજ્ય) સમજીને આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે–મે' અજ્ઞાન દશામાં મિથ્યાત્વ આદિ વિકારાને વશ થઇને અગ્નિકાયના સમાર’ભ કર્યાં હતા; તે સમારંભ હવે દીક્ષા-અવસ્થામાં નહીં કરૂં. (સૂ. ૫)
અગ્નિશસ્ત્રને સર્વથા ત્યાગ કરવાવાળા અણુગારી તથા અગ્નિશસ્રના સમારંભમાં પ્રવૃત્તિ કરવાવાળા દ્રવ્યલિંગી પુરુષાને અલગ-અલગ કરીને સમજાવે છે. માળા,ઈત્યાદિ.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૨૩