________________
કારણથી અગ્નિ વનસ્પતિકાયનું શસ્ત્ર છે. સંયમથી કોઈની પણ વિરાધના થતી નથી. તે કાઇને ભયકારી નથી. એ માટે સયમને અશસ્ત્ર કહે છે. સંયમના ભંગ થવાના ભયથી ઉત્પન્ન થવાવાળુ દુઃખ તે સયમને ખેદ કહેવાય છે. આ પ્રમાણે સયમનું પાલન કરવાથીજ મુનિપણું હોય છે.
શંકા—દી લાક શબ્દના અર્થ વનસ્પતિ કેવી રીતે સમજી શકાય ?
સમાધાન-કાર્યસ્થિતિના સમય, પરિમાણુ અને શરીરની અવગાહનાથી વનસ્પતિકાય, અન્ય એકેન્દ્રિય જીવાની અપેક્ષાએ મહાન છે. વનસ્પતિકાયની કાયસ્થિતિના કાલ અનન્ત છે અને તે અનન્ત પણ અનન્ત ઉત્સર્પિણી—અવસર્વણીરૂપ છે. તેમાં અસંખ્યાત પુદ્ગલપરાવર્ત્તન થાય છે. તે પુદ્ગુગલપરાવન્તન આવલિકાના અસંખ્યાતમા ભાગમાં જેટલા સમય થાય છે. તેટલા છે એટલેા કાળ તે વનસ્પતિકાળ કહેવાય છે. પરિમાણુથી પ્રત્યુત્પન્ન વનસ્પતિકાયિક જીવાની નિલે પના નથી. તેના શરીરની અવગાહના કંઈક અધિક એક હજાર ચેાજન છે. આ કારણથી વનસ્પતિ કાયને ‘ તીર્થજો' કહે છે.
હવે પ્રશ્ન થઈ શકે છે કે:-પ્રસિદ્ધ જ્ઞપ્તિ શબ્દને છેડીને તીથોવરાજ ’ શબ્દના પ્રયોગ કરવાની શું આવશ્યકતા હતી? તેના ઉત્તર એ છે કે-વનસ્પતિકાયને ખાળવામાં પ્રવૃત્ત (ચાલુ) અગ્નિકાય બીજા પણ પ્રાણીઓના વિનાશ કરે છે. વનસ્પતિના આશ્રયે કીડા, મકાડા, ભમરા, મધમાખી અને કબૂતર આદિ ઘણાંજ પ્રાણીએ નિવાસ કરે છે. વૃક્ષાના અખાલમાં પૃથ્વીકાયના જીવ પણ હાય છે. ઝાકળરૂપ અકાય પણ હોય છે. અને અત્યંત કામલ પત્તા (કુંપળો)ના અનુસારી વાયુના પણ ત્યાં સંભવ છે. આ પ્રમાણે અગ્નિ, વનસ્પતિનું શસ્ત્ર બની ઘણાંજ જીવાના વિનાશ કરે છે. આ હકીકત સૂચવવા માટે ભગવાને ‘તીષજોરાજ ' શબ્દના અગ્નિ માટે પ્રયાગ કર્યો છે.
દીર્ઘલોકશબ્દાર્થ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
"
અથવા—દ્રી લેાકના અથૅ પૃથ્વીકાય આદિ છે, પૃથ્વીકાય, અકાય, વાયુકાય, અને વનસ્પતિકાયની ભવસ્થિતિ ક્રમથી ખવીસ, સાત, ત્રણ અને દસ હજાર વર્ષની છે. પરન્તુ અગ્નિકાયની ત્રણ રાત્રિ-દિવસજ છે. જેમકે-માદર અગ્નિકાયના પર્યાપ્ત જીવ સ્વલ્પ છે. પરન્તુ પૃથ્વી આદિના પપ્ત જીવ ઘણાજ છે. એ માટે ફીર્ષોજ’ શબ્દથી પૃથ્વીકાય આદિનું ગ્રહણ કરવું જોઈએ, અને તેનુ શસ્ત્ર અગ્નિકાય સમજવું જોઈ એ. અગ્નિ ઉત્પન્ન થતાંજ અને મળવાની ક્રિયા થતાંજ પૃથ્વીઆદિના જીવાના સમૂહના ઘાત કરે છે. તેથી તે પૃથ્વી આદિત્તુ શસ્ર છે. કહ્યુ પણ છે કેઃ—
૨૨૦