________________
અગ્નિકાયાપલાપ
જે મન્દબુદ્ધિ પુરુષ અગ્નિકાયરૂપલાકના કે જે આત્મા પ્રમાણે સમસ્ત પ્રમાણેાથી સિદ્ધ છે તેના, નિષેધ કરે છે, અર્થાત્ અગ્નિકાયના જીવોના નિષેધ કરે છે, તે યુક્તિ અને આગમથી સિદ્ધ આત્માના નિષેધ કરે છે. સવ પ્રમાણેાથી સિદ્ધ અગ્નિકાયલાકના અપલાપ કરવાથી આત્માને અપલાપ કરવા તે સરલજ છે. કેમકે અગ્નિકાય અને આત્માના અસ્તિત્વમાં પ્રમાણેાના સદ્ભાવ સમાન છે.
જે મૂર્ખ ‘માત્મા નથી? આ પ્રમાણે આત્માને નિષેધ કરે છે, તે અગ્નિકાય નથી' આ પ્રમાણે અગ્નિકાયના નિષેધ કરે છે.
તાત્પર્ય એ છે કે—સામાન્યરૂપથી આત્માનું અસ્તિત્વ સિદ્ધ થવાથી જ તેના પૃથ્વીકાય આદિ ભેદ સિદ્ધ થઈ શકે છે, અન્યથા-મીજી રીતે નહિ. જે સાહસી પુરુષ સામાન્ય માત્માનેાજ નિષેધ કરવા માટે તૈયાર થઈ ગયા તે પૃથ્વીકાય આદિ વિશેષ આત્માઓના નિષેધ કરે એ તે સ્વાભાવિકજ છે.
એમાંથી એ પણ આશય નિકળે છે કે-હાથ-પગ આદિ અવયવાથી યુક્ત શરીરના અધિષ્ઠાતા ને સારી રીતે પ્રગટ ઉપયાગ આદિ લક્ષણેાવાળા પેાતાના આત્માને પણ જેણે નિષેધ કરી દીધે તેને અપ્રગટ ઉપયાગ આદિ લક્ષણેાવાળા અગ્નિકાયના નિષેધ કરવા તે શું મેાટી વાત છે? (સૂ. ૧)
દીર્ધલોકશસ્ત્ર (અગ્નિકાય) કા ખેઠશ
અગ્નિકાયલેાક, આત્માની પ્રમાણે નિષેધ કરવા ચગ્ય નથી; તે બતાવી આપ્યુ છે. હવે બતાવે છે કે અગ્નિકાયના જીવાની હિંસાથી નિવૃત્ત થવાવાળા પુરુષજ મુનિ હાય છે.-‘ને તીર્॰' ઈત્યાદિ.
મૂલા—જે દીલાક (વનસ્પતિકાય)ના શસ્ત્ર ( અગ્નિકાય )ના દુઃખને જાણું છે, તેજ સયમના ખેદ્યને જાણે છે, અને જે સંયમના પેદને જાણે છે, તેજ દીલેાકના શસ્રના ખેદને જાણે છે. (સ. ૨)
ટીકા—જે ભવ્ય પુરુષ દીર્ઘ લેાક અર્થાત વનસ્પતિનું શસ્ત્ર અગ્નિના દુઃખને જાણું છે, તેજ અશસ્ર અર્થાત્ સંયમના પેદને જાણે છે. વનસ્પતિકાયની વિરાધના કરવાના
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૨૧૯