________________
ટીકાથ–પ્રાણને અર્થ પ્રાણું છે. પ્રાણ પૃથક પૃથક આશ્રિત છે, અર્થાત્ અલગ-અલગ પ્રાણી પિત–પિતાના શરીરમાં રહે છે. અથવા “શ્રિતને અર્થ છે. પૃથ્વીમાં આશ્રિત” આંગલના અસંખ્યાતમાં ભાગની અવગાહનાવાળા એ જીવ પૃથ્વી--આશ્રિત છે. એવા પૃથ્વીકાયના જીવ જૂદા-જૂદા છે તે જુઓ.
તાત્પર્ય એ છે કે પૃથ્વીને એકજ દેવતા માનવાવાળા લેક ભ્રમમાં છે વાસ્ત વિક રીતે તે પૃથ્વી પ્રત્યેક શરીરવાળા અસંખ્યાત પૃથ્વીકાયિક જીને પિંડ છે. આ પ્રમાણે પૃથ્વી સચિત્ત છે, અને અનેક જીવેથી અધિષિત છે.
કારોના પ્રદર્શનથી વસ્તુનું સ્વરૂપ સ્પષ્ટ થઈ જાય છે, એટલે અહિં દ્વાર બતાવવામાં આવે છે કેઃ-(૧) લક્ષણ, (૨) પ્રરૂપણ, (૩) પરિમાણ, (૪) વધ, (૫) શસ્ત્ર, (૬) ઉપગ, (૭) વેદના અને (૮) નિવૃત્તિ, આ આઠ દ્વાર છે. કહ્યું પણ છે કે –
“ लक्खण १ परूवणा २ खलु, परिमाणं ३ वह ४ तहेव सत्थं च ५ । उवभोग ६ વેચારિ ૭ ચ, નિત્રુિત્તી ૮ અ તારું છે ? .” તિ !
લક્ષણ, પ્રરૂપણા, પરિમાણ, વધ, શસ્ત્ર, ઉપલેગ વેદના અને નિવૃત્તિ. આ આઠ દ્વાર કહ્યા છે. (૧)
પૃથિવીકાય લક્ષણ
(૧) લક્ષણ દ્વાર– શંકા–પૃથ્વી સજીવ છે, એ વિષયમાં શું પ્રમાણ છે?
સમાધાન –પ્રથમ અનુમાન પ્રમાણને લઈ એ–પૃથ્વી સચેતન છે. કારણ કે તેમાં ચેતનાથી અધિષ્ઠિત શરીરની ઉપલબ્ધિ થાય છે. ગાય અને અશ્વિની સમાન.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૨