________________
માનસિક પીડા, શારીરિક પીડા, આદિથી પીડિત આ લેકમાં જ્યાં-ત્યાં જુદા-જુદા પ્રાણીઓને જુએ, તે વિષયસુખ માટે વ્યાકુલ એવં જ્ઞાનહીન થઈને સંસારમાં સંતાપ ભોગવી રહ્યા છે. તે પૃથિવીકાય આદિ જીવોને પીડા પહોંચાડે છે. તે જુઓ.
અથવા ષડૂછવનિકાયરૂપ આ લેક આd છે-પીડા ભોગવી રહ્યા છે. તે શું કારણથી આd છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે –તે પરિજીર્ણ અર્થાત્ મેક્ષ માર્ગમાં પ્રવૃત્તિ કરવાને અસમર્થ છે. તે પરિજીણું શા માટે છે? તેનું સમાધાન એ છે કે–તે દુકસંબંધ છે, અર્થાત્ વત્તની પ્રમાણે ચરણ-કરણની શિક્ષા ગ્રહણ કરવામાં અશક્ત છે. તે દુઃસબેધ શા માટે છે? તેનું કારણ એ છે કે – તે જ્ઞાનહીન છે. અર્થાત્ પૂર્વ ભવમાં ઉપાર્જન કરેલા ઘેરતર હિંસા આદિ પાપકર્મોને વશ થઈને. એમ–એ પ્રમાણે અત્યન્ત ગાઢા મિથ્યાત્વમેહનીયના ઉદયથી મેહયુક્ત છે. એ પ્રકારે પોતાના કર્મોથી પીડિત અને અત્યન્ત દયાપાત્ર પૃથ્વીકાય આદિ ને રાગ-દ્વેષ અને મેહથી અંધ થયેલ પુરૂષ પીડા પહોંચાડે છે “કામિન્ હો” (આ લેકમાં) ઈત્યાદિની વ્યાખ્યા પ્રથમ પ્રમાણે સમજી લેવી જોઈએ.
ઘ” (જુઓ) આ પદથી શ્રી સુધર્મા સ્વામી જબૂસ્વામીને કહે છે કે – મને સંબોધન કરીને ભગવાને જે ઉપદેશ આપે છે તે જ હું કહું છું.
“કવિ પદથી એ સૂચિત કરવામાં આવે છે કે-બિચારા ષકાયના જીવ પિત–પિતાના કર્મોના કારણે નાના પ્રકારની વેદનાઓ ભેગવી જ રહ્યા છે. તે ઉપરાંત પણ વિષય-સુખના લોલુપ માણસે. તેને વધારે સતાવે છે. તેને દુઃખી જેઈને પણ તેના મનમાં દયા આવતી નથી, પરન્તુ ભૂખે વાઘ જેમ મૃગને મારે છે, તે પ્રમાણે વિષય-લોલુપ લોક તે જીની હિંસા કરે છે. (૧)
પૃથિવીકાય કી હિંસામેં તદાશ્રિત જીવોં કી હિંસા
વજવનિકાયય લોકમાં પૃથ્વીકાય પ્રથમ છે, તે કારણથી પૃથ્વીકાયને અધિકાર કહે છે –“યંતિ ” ઈત્યાદિ.
સૂલાથ–પૃથ્વીમાં અલગ-અલગ પ્રાણી છે. પૃથ્વીકાયના આરંભની નિવૃત્તિ કરવાવાળા (મુનિયો)ને જૂદા જાણે. પરંતુ “અમે અનગાર-સાધુ મુનિ છીએ.” આ પ્રકારનું કહેવાવાળા દ્રવ્યલિંગી (વેષ ધારણ કરનારા) નાના–પ્રકારના શથી પૃથ્વી કર્મને સમારંભ કરીને પૃથ્વીશને આરંભ કરતા થકા અનેક પ્રકારના અન્ય પ્રાણુઓની પણ હિંસા કરે છે. (૨)
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૭૧