________________
ધનુષસે વીંધને વાલે કી ક્રિયા
ધનુષથી વિંધવામાં કિયાધનુષ ધારણ કરનાર પુરૂષ બાણથી મારતે જ્યાં સુધી ધનુષ ગ્રહણ કરે છે, ધનુષ ફેલાવે છે, કાન સુધી ખેંચે છે, ગેળ કરે છે, તેમાં બાણ જોડે છે, ઉપર ફેકે છે, પિતાના સામે આવનારને મારે છે, શરીરને સંકેચે છે, થડે એ સ્પર્શ કરે છે, પૂરી રીતે પરિતાપના કરે છે, એક સ્થાનથી બીજા સ્થાનમાં લઈ જાય છે, જીવનથી
ચુત (વિયુક્ત) કરે છે. એવી રીતે કરવામાં તે કાયિકી આદિ પ્રાણાતિપાતિકી સુધીની પાંચેય ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, અર્થાત્ તેને પાંચેય ક્રિયાઓ લાગે છે.
વૃષ્ટિજ્ઞાન કે લિયે હસ્તાદિ ફેલાને વાલેકી ક્રિયા
વૃષ્ટિજ્ઞાન માટે હાથ આદિ ફેલાવવા વાળાને ક્રિયાઓ રાત્રિનો ઘોર અંધકારમાં, ચક્ષુદર્શનને અભાવ હેવાથી, વરસાદ આવે છે કે નહિ? એ જાણવા માટે, આકાશમાં જે હાથ, પગ, બાહુ અથવા ઉરૂ જ્યાં સુધી પ્રસારે છે, સંકોચે છે, ત્યાં સુધી તે કાયિકી આદિ પ્રાણાતિપાતિકી સુધીની પાંચ કિયાએ તેને સ્પર્શે છે.
તાડ પર ચઢ કર ઉસકે ફલ તોડનેવાલે કી ક્રિયા
તાલવૃક્ષપર ચઢીને ફલ પાડનારની ક્રિયાઓતાલવૃક્ષ પર ચઢીને તેના ફળ પાડે છે ત્યાં સુધી કાયિકી આદિ પાંચ કિયાઓને સ્પર્શ કરે છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૫૯