________________
ધારણ કરવાની
ગ્યતા નહિ હેવાના કારણે અશકયાનુષ્ઠાનથી સમજવું જોઈએ.
વિર્યાન્તરાય પ્રકૃતિ પણ સમસ્ત વીર્યને ઘાત કરતી નથી, તેથી તે દેશઘાતી છે. સૂમનિગેદના જીવથી લઈને ક્ષીણમાહગુણસ્થાન સુધીના જીવોમાં વિર્યાન્તરાયના ક્ષેપ શમથી કેઈ જીવમાં અલ્પવીય (ાડી શકિત) હોય છે, કોઈ જીવમાં બહુ વીર્ય હોય છે, કેઈ જીવમાં બહુજ અધિક વીર્ય હોય છે, અને કેઈમાં અત્યન્ત અધિક વીર્ય હોય છે. વિર્યાન્તરાય કર્મને ઉદય હોય ત્યારે પણ સૂક્ષ્મ નિમેદના જીવ આહારનું પરિણમન કરે છે, કમંદલિકેને ગ્રહણ કરે છે, અને બીજી ગતિમાં જાય છે. આ તમામ કાર્ય વીર્ય વિના થઈ શકે નહી, તેથી એ સિદ્ધ થયું કે- વીર્યાન્તરાય કમ વીર્યના એક દેશને જ ઘાત કરે છે, સર્વ દેશને નહી. અથવા તે આ પ્રકૃતિને સર્વઘાતી માનવામાં આવે તો જેવી રીતે સર્વઘાતી મિથ્યાત્વના ઉદયમાં સમ્યક્દર્શન લેશમાત્ર પણ હેય નહી, અને જેમ બાર કષાને ઉદય થવા સમયે દેશવિરતિ અને સર્વવિરતિ એકદેશથી પણ હોય નહી તે પ્રમાણે વર્યાન્તરાય કમને ઉદય થતાં લેશમાત્ર પણ વીર્ય ગુણ પ્રગટ થે નહી જોઈએ, પરંતુ એ પ્રમાણે થતું નથી, એ કારણથી સિદ્ધ થયું કે-વાયત્તરાય પ્રકૃતિ પણ દેશઘાતીજ છે.
અધાતિ પ્રકૃતિયાઁ (૭૫)
અઘાતા પ્રકૃતિઓ– અઘાતી પ્રકૃતિએ પોતેર (૭૫) છે. તે આ પ્રમાણે છે:-(૧) પરાઘાત, (૨) ઉસ, (૩) આતપ, (૪) ઉદ્યોત, (૫) અગુરુલઘુ, (૬) તીર્થકર, (૭) નિર્માણ, (૮) ઉપઘાત, આ આઠ પ્રત્યેક પ્રકૃતિઓ અઘાતી છે. (૧) ઔદારિક, (૨) વૈક્રિય, (૩) આહારક, () તૈજસ અને (૫) કાર્મણ શરીર, આ પાંચ શરીર અઘાતી પ્રકૃતિએ છે, (૧૩) ત્રણ ઉપાંગ, (૧૬) છે. સંસ્થાન, (૨૨) છહ સંહનન, (૨૮) પાંચ જાતિઓ, (૩૩) ચાર ગતિ, ૩૭ બે વિહાગતિ, (૩૯) ચાર અનુપૂવી", (૪૩) ચાર આયુ, (૪૭) ત્રસદશક, (૫૭) સ્થાવરદશક, (૬૭) ઉચ્ચગોત્ર, (૬૮) નીચગેત્ર, (૬૯) શાતાવેદનીય, (૭૦) અસતાવેદનીય, (૭૧) તથા વણ રસ, ગંધ, અને સ્પર્શ નામની ચાર પ્રકૃતિએ (૭૫).
આ પ્રકૃતિએ જ્ઞાન આદિ કેઈ ગુણને ઘાત કરતી નથી. એટલા માટે તેને અઘાતી પ્રકૃતિ કહે છે, પરંતુ સર્વઘાતી પ્રકૃતિએની સાથે જ્યારે તેનું વેદના થાય છે તે પોતે અઘાતી હોવા છતાંય પણ એ સર્વઘાતીનું ફળ પ્રદર્શિત કરે છે. અથવા દેશઘાતી પ્રકૃતિઓની સાથે તેનું વેદન હોય તે પિતે અઘાતી હોવા છતાંય પણ દેશઘાતી રસને પ્રગટ કરે છે. જેવી રીતે કેઈ પુરુષ ચાર ન હોય પરંતુ એની સાથે હોય તે તે પણ ચેર જે જ દેખાય છે. એ પ્રમાણેજ આ અઘાતી પ્રકૃતિએ વિષે સમજવું.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૪ ૭