________________
(૧) જ્ઞાનાવરણીય કમ જીવના જ્ઞાન-ગુણને ઢાંકી દે છે; (૨) દેશનાવરણીય કમ દનગુણને ઢાંકે છે. (૩) વેદનીય કર્મ જીવના અવ્યાબાધ ગુણુને, રોકી દે છે (૪) માહનીય કર્માં જીવમાં અવિરતિ અને તત્ત્વપ્રતિ અરૂચી ઉત્પન્ન કરાવે છે. (૫) આયુ કમ જીવની અમરતાને શકે છે. (૬) નામ-કમ જીવના અમૂર્ત્તત્વ ગુણને રાકે છે. (૭) ગાત્ર–કર્મ અનુરૂલઘુત્વ ગુણના નાશ કરે છે અને (૮) અંતરાય કર્મ જીવના અન તવી ના ઘાત કરે છે.
જેવી રીતે ગાયે ખાધેલું ઘાસ આદિ ધ રૂપમાં પરિણત થાય છે અને તેમાં મધુરતાના સ્વભાવ પણ સાથે જ ઉન્ન થાય છે. તેમાં અમુકકાલપન્ત સ્થિર રહેવાની સ્થિતિ—મર્યાદા પણ ઉન્ન થઈ જાય છે. અને મધુરતામાં તીવ્રતા અથવા મદ્યતાની વિશેષતા પણ આવી જાય છે. તે દૂધનુ પૌદ્ગલિક પરિણામ પણ સાથે જ ઉપ્તન્ન થાય છે એ પ્રમાણે જીવદ્વારા ગ્રહણ કરેલા કવણાયેાગ્ય પુદ્ગલોનુ કર્મરૂપ પરિણમન થવાની સાથે ચાર પ્રકારના અશ તેમાં સાથે જ ઉત્પન્ન થાય છે તે અશ, અંધના પ્રકૃતિ આદિ ભેદ કહેવાય છે.
લેાટ, ગાળ, ઘી અને કટુક આદિ દ્રબ્યા નાંખીને મનાવેલા લાડુમાં એક સાથે અનેક પ્રકારનું પરિણમન થાય છે, કોઈ લાડુ વાત-પિત્તનો નાશ કરનાર હોય છે. કેઈ બુદ્ધિપૂર્વધ હાય છે. કેાઈ સમેાહ ઉત્પન્ન કરનાર હોય છે. અને કાઈ ઘાતક હોય છે. એ પ્રમાણે જીવના સંચાગથી લાડુ અનેક આકાશમાં પરિણત થાય છે. તે પ્રમાણે ક વર્ગંણાયાગ્ય પુદગલોનુ આત્માના નિમિત્તથી કરૂપ પરિણમન થાય ત્યારે કાઈ કર્મ જ્ઞાનને આાદિત કરે છે કેાઈ દશનને, કાઈ કમ સુખ-દુઃખના અનુભવ કરાવે છે. એ પ્રમાણે સર્વ મામતમાં ઘટાવી લેવું જોઈ એ.
અથવા–જેમ વાયુનાશક દ્રવ્યેાથી ખનેલા લાડુ સ્વભાવથી વાયુને નાશ કરે છે; પિત્તને શાન્ત કરવા વાળા દ્રવ્યેથી બનેલા લાડુ પિતના નાશ કરે છે. કક્ નાશ કરનારા દ્રવ્યેાથી બનેલા લાડુ કને દૂર કરે છે, એ પ્રમાણે લાડુની પ્રકૃતિ જૂદા જૂદા પ્રકારની છે. કેાઈ લાડુ એક દિવસ સુધી રહી શકે છે, કેાઈ એ દિવસ અને કાઈ મહિના સુધી રહી શકે છે. તે પછી લાડુમાં તે પ્રથમના જેવી શક્તિ રહેતી નથી. એ પ્રમાણે કોઈ લાડુના મધુર અથવા કટુક રસ તીવ્ર હોય છે. કાઈ ના મદ હોય છે, કોઈ લાડુમાં એક ગુણુ રસ હોય છે, કાઈમાં દ્વિગુણુ અને કાઈમાં ત્રણ ગુણુ રસ હોય છે. કાઈ લાડુના પ્રદેશસમૂહ એક ક (એ તેાલા) પરિમિત હૈાય છે. કેાઈના એ ક (ચાર તેાલા) પરિમિત હૈાય છે, અને કાઈના ત્રણ કર્ષ (છ તાલા) પરમતિ હાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૩૬