________________
અથવા કહેશે કે એક-મેના અપ્રત્યક્ષ હાવાથી કાઈ ના અભાવ થતા નથી. પરન્તુ જે વસ્તુ સવને અપ્રત્યક્ષ છે તેના અભાવ હાય છે. એમ કહેવું નથી, કારણ કે સ અતીન્દ્રિય વસ્તુ પ્રમાતાઓને પ્રત્યક્ષ થતી નથી. તેનું કારણુ વિશિષ્ટ જ્ઞાનશક્તિના અભાવ છે. અથવા અમે તે સમસ્ત પદાર્થીને પ્રકાશિત કરવામાં સૂર્યના સમાન સવજ્ઞના સ્વીકાર કરીએ છીએ.
પણ ઠીક
અદૃષ્ટ, વિચારને સહન કરતા નથી અર્થાત્ વિચારવા ચેાગ્યુ નથી, એમ કહેવું તે પણ યુક્ત નથી, કઠિન તર્કો દ્વારા વિચાર કરવાથી કર્મનું અસ્તિત્વ સિદ્ધ થઈ
જ જાય છે.
સાધક પ્રમાણેાના અભાવ હાવાથી કર્મોના અભાવ ખતાવવા તે પણ ઠીક નથી; કારણ કે પૂર્વોક્ત આગમ અને અનુમાન પ્રમાણ તેના સદ્ભાવ (અસ્તિત્વ-હાવાપણુ) સિદ્ધ કરે છે. શુમઃ મુખ્યસ્ય અશુમઃ વાવ' એ આગમપ્રાણ છે, અર્થાત્ શુભ ચેગ પુણ્યનું અશુભ ચૈાગ પાપનું કારણ હોય છે.
કાર્ય-વિશેષથી કારણનું અનુમાન થાય છે જેવી રીતે આ કાર્યનું કાઈ કારણ છે, કારણ કે કાર્ય છે, જેવી રીતે ઘટ. કહ્યુ પણ છે—
સમાન આકૃતિ વાળાં યમલ-જોડલાં સંતાનમાં ચારિત્ર, વીર્ય, વિજ્ઞાન, વૈરાગ્ય, આરોગ્ય અને સમ્પત્તિનું મહાન અંતર જોવામાં આવે છે” ॥૧॥
અદૃષ્ટરૂપ કારણ વિના આ મહાન અન્ત હાઈ શકે નહિ, એ કારણથી કર્મના અવશ્ય સ્વીકાર કરી લેવા જોઈએ.
બન્ધસ્વરૂપનિરૂપણ
(૭) અધસ્વરૂપનું નિરૂપણ—
અંધ-શબ્દથી અહિં ભાવ-બંધનું ગ્રહણ કરવું જોઈ એ, એડી આદિ દ્રવ્યમ ધનું નહિ, કાઁવણાને ચાગ્ય પુદ્ગલસ્ક ધાનેા અને આત્મ-પ્રદેશેાના પરસ્પર દૂધ અને
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૩૨