________________
પાણીની પ્રમાણે સમ્બન્ધ થઈ જવા તે અંધ છે. આત્મા-જીવ જેના દ્વારા ખંધાઈ જાય–પરાધીન થઈ જાય. તે બંધ છે. જ્ઞાનાવરણ આદિ આઠ કર્મીની સ્થિતિ, જીવના અનન્ત જ્ઞાન, દર્શન સુખ અને વી૫ સામર્થ્યમાં બાધક હેાવાના કારણે સ્વતત્રતાના ઘાત કરવા વાળી છે.
જો કે નિશ્ચયનયથી આત્મા રાગ-દ્વેષથી રહિત છે, પરન્તુ વ્યવહારનયથી રાગ દ્વેષરૂપ ભાવકોના, તથા જ્ઞાનાવરણુ આદિ દ્રવ્યકર્મના કર્યાં છે. જે આકાશક્ષેત્રમાં આત્માથી સમૃદ્ધ શરીર છે, તે આકાશક્ષેત્રમાં સ્થિત (રહેલા) કમ-વગણાના ચાગ્ય પુદ્દગલસ્કંધ, પેાતાની ઉપાદાનકારણ-શક્તિથી જ કર્માંરૂપ અવસ્થા પ્રાપ્ત કરે છે, તે ક પુદ્ગલ આત્મપ્રદેશની સાથે પરસ્પર એકક્ષેત્રાવગાહરૂપ મધને ક્ષીર-નીરના ન્યાય પ્રમાણે પ્રાપ્ત થાય છે; જેવી રીતે ઉડતી રજ. તેલના ચિકણા ઘડા આદિને ચાંટી જાય છે, તે પ્રમાણે રાગ-દ્વેષ રૂપી તેલથી ચિકણા અને મલિન આત્મપ્રદેશમાં ક્રમ વણાયેાગ્ય પુનૢગલ પાત–પેાતાની ઉપાદાનશક્તિથી જ્ઞાનાવરણ આદિ કર્મ–રૂપ અવસ્થા પ્રાપ્ત કરીને ચાંટી જાય છે.
પરમાણુરૂપ અને દ્વિ–પ્રદેશી વગેરે સ્ક’ધરૂપ પુદ્ગલ ઔદારિક, વૈક્રિય, આહારક. તૈજસ, ભાષા, શ્વાસેાફ્સ, મન અને કામણના ભેદથી આઠ પ્રકારના હોય છે. તેમાંથી કામ વગણાના પુદ્ગલ પણ સંપૂર્ણ લેકમાં વ્યાપ્ત છે, જ્યાં સંસારી જીવાનાં શરીર છે ત્યાં પણ છે અને બહાર સત્ર પણ છે. તે કામ્ય પુદ્ગલ આત્માદ્વારા જ્યારે ગ્રહણ કરવામાં આવે છે ત્યારે તે કમરૂપમાં પિરણત થઈ જાય છે.
રાગ-દ્વેષરૂપ પરિણતિયુક્ત આત્માની મન, વચન અને કાયાની સહાયતાથી વીય ગુણુના પરિણમનરૂપ શુભાશુભ ક્રિયા થાય છે. તે ક્રિયાને આત્માના પ્રદેશાનુ પરિસ્પન્દન, કમ્પન, વ્યાપાર અથવા ચેાગ કહે છે. આજ મન વચન અને કાયાના ચાગ કહેવાય છે. આ ક્રિયા જ્ઞાનાવરણુ આદિ આઠ કર્મોના મધનુ કારણ છે.
આત્માની જ્યારે શુભ અથવા અશુભ ક્રિયા થાય છે તે આત્માની સાથે પહેલાથી ખાંધેલા કામણુશરીરદ્વારા આત્મા અનંતાનન્તપ્રદેશીક ધરૂપ, ચૌસ્પશી ક્રમ ચાન્ય પુદ્ગલેને ગ્રહણ કરીને કાણુશરીરના રૂપમાં પતિ કરે છે. આત્માથી સન્દ્રે અનાદિકાલીન કાણુશરીર આત્માની સાથે એકમેક હાવાના કારણે કાગ્ય પુદ્ગલાને ગ્રહણ કરવામાં, પેાતાના આધીન કરવામાં અને પેાતાની સાથે એકમેક કરી લેવામાં સમર્થ થાય છે. અનાદિકાલીન કાણુશરીરના સમધથી જ સ`સારી જીવ મૂત્ત હાવાના કારણે જ તેના પૌદ્ગલિક કર્મોની સાથે સમ્બન્ધ થાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૩૩