________________
“ જેવી રીતે અરૂપી આકાશ, રૂપી દ્રવ્ય આદિના આધાર છે. તે પ્રમાણે અરૂપી આત્મા, રૂપી કર્મોના આધાર છે. ” ॥૧॥
અથવા—જેવી રીતે–સ કાચનું આદિ અમૃત ક્રિયાની સાથે આંગલી આદિ મૂત દ્રવ્યના સમ્બન્ધ હોય છે તે પ્રમાણે જીવ અને કર્મના સમ્બન્ધ સમજી લેવા જોઈએ.
અથવા જેવી રીતે આ ખાહ્ય શરીર જીવની સાથે સંબદ્ધ છે. તે પ્રત્યક્ષથી સિદ્ધ છે. તે પ્રમાણે ભાવાન્તરમાં જતા જીવની સાથે કામણુ શરીરના સંબધ છે.
અથવા તા એમ કહેવામાં આવે કે જીવની સાથે માહ્ય શરીરના સમ્બન્ધ હાવામાં ધમ અને અધમ કારણ છે. તા પ્રશ્ન ઉભા થાય છે. કે–ધમ અધમ ભૂત છે કે અમૃત છે? જો તે ભૂત છે એમ કહે તે અમૂર્ત જીવની સાથે તેના સ ંબંધ કેવી રીતે થયે ? અથવા કોઈ પ્રકારે તેના સમ્બન્ધ થઈ ગયા તા કના સમ્બન્ધ શા માટે નહિ થઈ શકે? અગર ધર્મ અધમ અમૃત છે તે ખાહ્ય સ્થૂલ અને ભૂત શરીરની સાથે તેના સમ્બન્ધ કેવી રીતે થઈ ગયા ? આપના મત પ્રમાણે તા મૂત અને અમૃતના સમ્બન્ધજ હેાઈ શકે નહી. પરન્તુ જો અમૂર્ત ધર્મ-અધના ભૂત શરીરની સાથે સમ્બન્ધ થવા તે સ્વીકાર કરતા હા તા જીવની સાથે કર્મના સમ્બન્ધ માનવામાં દોષ શું છે ?
શકા-અમૃત જીવનેા, મૂત કદ્વારા સુખ-દુઃખ આદિશ્ય અનુગ્રહ અને ઉપઘાત કઈ રીતે થઈ શકે? મૂર્ત માળા ચન્દ્રન, અગ્નિ, જ્વાળા આદિથી અમૃત આકાશના અનુગ્રહ અને ઉપઘાત થઈ શકતા નથી.
સમાધાન સાંભળે ! જેમ મદિરાનું પાન કરવાથી, વિષભક્ષણથી, અથવા કીડી આદિ પેટમાં ખાઈ જવામાં આવવાથી અમૃત ધૈય, અને બુદ્ધિ આદિ આધ્યાત્મિક ગુણાનો ઉપઘાત થાય છે. મેષાં વિીહિન્ના દ્દન્તિ” ઈત્યાદિ વચનાથી, તથા દૂધ, સાકર અને ઘી આદિથી અનુગ્રહ થાય છે, તે પ્રમાણે અમૃત આત્માના મૂત ક અનુગ્રહ અને ઉપઘાત થાય છે.
જીવને અમૂર્ત અંગીકાર કરીને આ સમાધાન કર્યું છે, પરન્તુ જીવ એકાન્તથી અમૃત નથી. ક્ષીર–નીરની પ્રમાણે અથવા અગ્નિ અને લોઢાના ગેળાની માફક આત્મા કાણુશરીરથી કથંચિત્ અભિન્ન છે. આ કારણથી મૂર્ત પણ છે. કલિપ્ત આત્મા મૂર્ત હાવાના કારણે મૂર્ત કર્મોથી તેના અનુગ્રહ અને ઉપઘાત થાયજ છે. હા! આકાશના અનુગ્રહ અને ઉપઘાત થતે નથી, કારણ કે તે એકાન્તથી અમૂત અને અચેતન છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૩૦