________________
અશાન ક૫ પણ અર્ધચન્દ્રાકાર છે. બન્ને કલ્પ મળીને પૂર્ણ ચન્દ્રમાની સમાન છે. તેનાથી અસંખ્યાત કેડા-છેડી જન ઉપર સમાન દેશમાં સનકુમાર અને મહેન્દ્ર કલ્પ છે. સનકુમાર ક૯૫ અર્ધચન્દ્રાકાર છે અને મહેન્દ્ર કપ પણ એ પ્રકારને છે. બને મળીને પૂર્ણ ચન્દ્રમાની બરાબર આકારવાળા છે. તેનાથી અસંખ્યાત કેડાર્કેડી
જન ઉપર બ્રહાલેક પૂર્ણચન્દ્રાકાર છે. એ પ્રમાણે લાન્તક, મહાશુક અને સહઆર તેટલાતેટલા જન ઉપર–ઉપર પ્રત્યેક, પૂર્ણચન્દ્રમાસમાન અવસ્થિત છે. તેથી અસંખ્યાત કેડા-કેડી જન ઉપર આકાશપ્રદેશમાં આનત અને પ્રાણત બરાબરી પર પ્રત્યેક અર્ધચન્દ્રાકાર છે. એ બને કપિ મળીને પૂર્ણ ચન્દ્રમાના આકારના થઈ જાય છે. તેથી અસંખ્યાત કોડા–કેડી જન ઉપર આરણ અને અશ્રુત લોક પ્રત્યેક અધ. ચન્દ્રાકાર છે. એ બને મળીને પણ પૂર્ણચદ્રાકાર જેવાં થઈ જાય છે.
બાર કલ્પવાશી ઈન્દ્રોનાં નામે આ પ્રમાણે છે-સોધમકલ્પના શક (૧) અશાનના ઈશાન (૨) સનકુમારના સનકુમાર (૩) મહેન્દ્રના મહેન્દ્ર, (૪) બ્રહ્મલેકના બ્રહેન્દ્ર, (૫) લાન્તકના લન્તક, (૬) મહાશુકના મહાશુક્ર, (૭) સહસારના સહસ્ત્રાર અને આનતપ્રાણત ક૯પાના એક પ્રાણત નામના ઈન્દ્ર છે, આરણ અને અષ્ણુત કલ્પના અગ્રુત નામના એક ઈન્દ્ર છે. (૧) તેમાં નવ લોકાતિક દેવ છે–(૧) સારસ્વત, (૨) આદિય, (૩) વહિં, (4) વરુણ, (૫) ગોય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) આગ્નેય, અને (૯) રિષ્ટ. આ લોકાન્તિક દેવ બ્રહ્મકમાં નિવાસ કરે છે. ઈશાનકેણમાં સારસ્વત, પૂર્વમાં આદિત્ય, આયણમાં વઢિ, દક્ષિણમાં વરુણ, નિત્યમાં ગઈતોય પશ્ચિમમાં તુષિત,વાયવ્યમાં અવ્યાબાધ, ઉત્તરમાં અગિગ્યા(આગ્નેય)અને મધ્યમાં રિટ નિવાસ કરે છે.
કલ્પાતીત
કપાતીતજે દેવે કલ્પથી બહાર છે તે કલ્પાતીત કહેવાય છે. અર્થાત સૌધર્મ આદિ કલ્પથી બહાર સ્વામી-સેવક આદિ મર્યાદાથી રહિત, સ્વતંત્ર હવાના કારણે અહમિન્દ્ર નામથી પ્રસિદ્ધ છે. ભદ્ર આદિ નવવેયકમાં, તથા વિજય આદિ પાંચ અનુત્તર વિમાનમાં નિવાસ કરવા વાળા દેવ તે કાતીત કહેવાય છે.
સૌધર્મ આદિ બાર કલ્પથી ઉપર અસંખ્યાત કેડા-છેડી જન જઈને નવ ચિવેયક વિમાન એક બીજાની ઉપર અવસ્થિત છે. પુરૂષાકાર લેકની ગ્રીવા (ડાક) ના સ્થાન પર જે વિમાન છે. તે રૈવેયક વિમાન કહેવાય છે.
સૌથી ઉપરના રૈવેયક વિમાન ઉપર અસંખ્યાત કેડા–કેડી જન જઈને પાંચ અનુત્તર વિમાન છે. તેમાંથી એક મધ્ય ભાગમાં છે, ચાર ચારેય દિશાઓમાં છે. અનુત્તરવિમાનવાસી દેવ અનુત્તર કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૨ ૨