________________
વૈમાનિક દેવ એ પ્રકારના છે–(૧) કલ્પાપપન્ન અને (૨) કલ્પાીત. કલ્પના અથ છે-આચાર. અહિં ઈન્દ્ર, સામાનિક, ત્રાયત્રિંશ આદૅિના વ્યવહાર કલ્પ માન્યા છે, અને આ કલ્પ જેનામાં જોવામાં આવે છે તે કલ્પાપપન્ન કહેવાય છે. સૌમ આદિ દેવલાકમાં નિવાસ કરવાવાળા વૈમાનિક દેવ કપાપપન્ન છે. અથવા કલ્પથી અર્થાત, નિયમથી અર્થાત્ ઈન્દ્ર સામાનિક આદિ, અથવા સ્વામી સેવક આદિ ભાવરૂપ મર્યાદાથી યુક્ત દેવ કલ્પપપન્ન કહેવાય છે.
ઈન્દ્ર, સામાનિક, ત્રાયશ્રિંશ, લેાકપાલ, પારિષદ્ય, આનીક, આત્મરક્ષક, આભિયાગ્ય, પ્રકીણુ ક અને કલ્જિષિક, પાત-પોતાની મર્યાદાનું પાલન કરતા થકા કાપપન્ન કહેવાય છે.
સામાનિક આફ્રિ દેવેના અધિપતિ ઇન્દ્ર કહેવાય છે. ઇન્દ્રના સમાન સામાનિક હોય છે. મંત્રી અને પુરોહિત જેવા ત્રાયસ્ત્રિ...શ દેવ છે. સીમાની રક્ષા કરનારા તે લેાકપાલ છે મિત્રની સમાન પારિષદ્ય છે, સૈનિક અને સેનાધિપત્તિરૂપ આનીક છે. ઈન્દ્રના શરીરની રક્ષા કરવાવાળા આત્મરક્ષક કહેવાય છે. નાગરિક—પૌરજનની સમાન પ્રકીર્ણાંક દેવ છે. દાસના સમાન સેવક દેવ આભિયાકિ કહેવાય છે, અન્યોની સમાન કવિષિક છે. આ ઈન્દ્ર, સામાનિક આદિ દેવ સૌધમ આદિ સકામાં હાય છે. વ્યંતરો અને ન્યાતિષ્ક દેવોમાં ત્રાસ્ક્રિશ અને લેાકપાલ હાતા નથી.
કપાપપન્ન દેવાના નિવાસસ્થાન ખાર છે. (૧) સૌધર્મ, (૨) અશાન (૩) સનત્કુમાર (૪) માહેન્દ્ર (૫) બ્રાલેાક (૬) લાન્તક, (૭) મહાશુષ્ક, (૮) સહસ્રાર, (૯) આનત, (૧૦) પ્રાણત, (૧૧) આરણુ, (૧૨) અચ્યુત.
આ માર દેવલાક કલ્પ વિમાન છે. સોધમ કલ્પની ખરાખરી પર એશન કલ્પ છે. અશાનના ઉપર સનત્કુમાર કલ્પ છે, સનકુમારના ઉપર માહેન્દ્ર કલ્પ છે. એ પ્રમાણે ઉપર ઉપર તમામ કલ્પ સમજવા જોઈ એ.
જ્યાતિષ્કમડળની ઉપર, અસંખ્યાત કાડા–કાડી ચૈાજન ઉપર જઈ ને મેરુથી ઉપલક્ષિત દક્ષિણ ભાગમાં આકાશ-પ્રદેશમાં સૌધમ કલ્પ અને અશાન કલ્પ છે. સૌધમ પ પૂર્વ પશ્ચિમમાં લાંખો, ઉત્તર-દક્ષિણમાં વસ્તી અને અ ચન્દ્રકારે છે. સૂર્યના સમાન ચમકદાર લંબાઈ, ચૌડાઈ અને પરિધિથી અસંખ્યાત કાડાકેાડી ચેાજન, સરત્નમય છે, અને લાકના અંત સુધી વિસ્તૃત છે. તેના મધ્ય ભાગમાં સર્વ રત્નમય અશોક, સપ્તપર્ણ, ચમ્પક, આમ્ર, એવ' સૌધર્માવત'સથી શેભિત ઇંદ્રના આવાસ છે. શુક્ર દેવેન્દ્રની સુધર્મા નામની સભા જે કલ્પમાં હોય, તે સૌધમ કલ્પ કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૨૧