________________
વ્યન્તર દેવ સાળ છે (૧) પિશાચ, (૨) ભૂત (૩) યક્ષ, (૪) રાક્ષસ (૫) કિન્નર, (૬) કપુરૂષ, (૭) મહેારગ, (૮)ગધવ, (૯) અપ્રજ્ઞપ્તિજ્ઞ, (૧૦) ૫ંચપ્રજ્ઞપ્તિક, (૧૧) ઋષિવાર્દિક, (૧૨) ભૂતવાકિ, (૧૩) *ન્દ્રિત, (૧૪) મહાક્રન્દ્રિત, (૧૫) કૂષ્માંડ અને (૧૬) પતંગ, (સ્થા.. સ્થા. ૨૩. ૨)
જા ભક વ્યન્તર દેવ પણ દસ પ્રકારના છે, જેમ (૧) અન્નજાલક, (૨) પાન જા'ભક, (૩) વસ્રા લક, (૪) લયના ભક, (૫) શયનાભક, (૬) પુષ્પ ભૂભક, (૭) લાભક (૮) પુષ્પકલા ભક, (૯) વિદ્યાાક, અને (૧૦) અવ્યકતતૢ ભક
જ્યોતિષ્મદેવભેદ
(૩) જ્યાતિષ્ઠદેવેશ—
પ્રભાના પુંજ સમાન અત્યંત ઉજ્જવલ વિમાનામાં ઉત્પન્ન થવા વાળા દેવ ચૈાતિષ્ઠ કહેવાય છે. જ્યાતિષ્ઠ દેવ મધ્ય લેાકમાં પ્રકાશ કરે છે. જ્યાતિષ્ક દેવ પાંચ પ્રકારના છે. (૧) ચન્દ્ર, (૨) સૂર્ય, (૩) ગ્રહ, (૪) નક્ષત્ર અને (૫) તારાગણુ, આ પાંચ સમયક્ષેત્ર (અઢીઢીપ)માં ચાલે છે અને સમયક્ષેત્રની બહાર સ્થિર સ્વભાવવાળા છે.
વૈમાનિકદેવભેદ
(૪) વૈમાનિક દેવ
ઉધ્વલેાકમાં વિમાનામાં વાસ કરવા વાળા વૈમાનિક કહેવાય છે, અથવા જ્યાં વિશિષ્ટ પુણ્યાત્મા પ્રવેશ કરે છે તેને વિમાન કહે છે. અને વિમાનેામાં વાસ કરવા વાળા વૈમાનિક કહેવાય છે, અથવા-સમદશી હાવાના કારણે જ્યાં વિશિષ્ટ જ્ઞાન હાય, અથવા અન્ય દેવાની અપેક્ષાએ, જ્યાં હૈય—ઉપાદેયનું વિશિષ્ટ જ્ઞાન હોય તે વિમાન છે, અને તેમાં થવા વાળા વૈમાનિક છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૨૦