________________
ઉર્ધ્વગતિ સ્વભાવત્વ સિદ્ધિ ઇતિ આત્મઢિ પ્રકરણ
(૧૩) આત્માના ઊર્ધ્વ ગતિસ્વભાવ
આ આત્મા ઊધ્વ—ગતિ-ગમન—સ્વભાવ વાળો છે, કારણ કે તે અગુરૂ-લઘુ છે. તા પ્રશ્ન કરી શકાય છે કે અગર જો એ પ્રમાણે છે તે આત્મા અાગમન કેમ કરે છે ? આ પ્રશ્નના ઉત્તર એ છે કે -તુખડાના સ્વભાવ જેમ પાણીમાં ઉપરની તરફ આવવાના છે તેા પણ તેને માટીના લેપ કરી દેવાથી તે પાણીમાં નીચે જાય છે. અને માર્ટીના લેપ દૂર થતાં જલની સપાટી સુધી ઉપરના ભાગમાં આવે છે. એ પ્રમાણે આત્મા કલેપના કારણે નીચે જાય છે, અને કલેપ દૂર થવાથી લેાકના અગ્રભાગ સુધી ઉપરના ભાગમાં જાય છે. અથવા જેવી રીતે એર ડાનુ બીજ બંધનથી મુકત થતાં ઉપર જાય છે. તે પ્રમાણે આત્મા પણુ ક ખ ધન નાશ થતાં ઉપર જાય છે.
લોકવાદિ પ્રકરણ ષડ્જવનિકાય
લાવાદીપ્રકરણ
જો આ પ્રમાણે આત્માના સ્વરૂપને જાણી કરીને આત્માના નિરૂપણમાં તત્પર થાય છે તે વાસ્તવિક રીતે લેાકવાદી છે.
"
સર્વજ્ઞા દ્વારા જે લેાકાવાય-અવલેાકન કરાય, અર્થાત્ સર્વજ્ઞા જેને જોઇ શકે છે તે લોક છે. અર્થાત્ ષડૂજીવનિકાયને લેાક કહે છે. લેાક' શબ્દથી ષડૂજીવનિકાયનું જ ગ્રહણ કર્યું છે, કારણ કે ભગવાને આત્મજ્ઞાનને જ આગળ રાખીને લેાકવાદીનુ` કથન કર્યું" છે. જે ષડ્કવિનેકાયરૂપ લેાકને જાણે છે, તે લેાકવાદી છે, અર્થાત્ લાકના સ્વરૂપનું કથન કરવા વાળા છે ષ નિકાયથી અનભિજ્ઞ
હાય તે નહિ.
ષડ્ જીનિકાયની રક્ષા કરવાથી જ આત્માનું સ્વરૂપ પ્રગટ થાય છે. બહૂ
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૧૧