________________
સ્વીકાર કરવાથી આત્મા અપ્રચ્યુત, અનુત્પન્ન અને સ્થિર એકરૂપ તથા એક સ્વભાવ વાળા ઢાવાના કારણે તેમાં રૂપાન્તર થવું અસંભવિત હાવાથી સુખ-દુઃખાદિ નહિ હાય. તે કારણથી વિભિન્ન અવસ્થાએ પણ થઈ શકશે નહિ. ફરી જે આત્મા નારકત્વાદ્રિ જે રૂપમાં છે, તે સર્વાંદા તે રૂપમાં જ રહેશે. એટલે એક ભવમાંથી ખીજા ભવમાં જઈ શકશે નહિ. વળી જે આત્મા અપ્રસન્ન છે તે પોતાના પૂર્વરૂપના પરિત્યાગ ન કરે તે તેને ફરી પ્રસન્નતામાં આવવું તે અસંભવ છે, પરંતુ અપ્રસન્ન પણ કાઈ વખત પ્રસન્ન હોય એમ દેખાય છે; ફ્રી એમ નહિ થઈ શકશે. એ કારણથી અનેકાન્તવાદના ત્યાગ કરીને અનેકાન્તવાદના આશ્રય લેવા જોઈએ.
ચેતનાવત્વ નિરૂપણ
(૩) ચેતનાવ—
આ આત્મા નિશ્ચયનયથી શુદ્ધ ચેતનાથી યુક્ત છે અને વ્યવહારનયથી આત્માને કર્મી પીડિત કરે છે” એ પ્રકારના જ્ઞાનરૂપ અશુદ્ધ ચેતનાથી યુક્ત છે એટલા માટે આત્મા ચેતનવાન્ કહેવાય છે. આત્માને કાઈ અપેક્ષાથી જ ચેતનવાન્ કહે છે, વાસ્તવમાં તે આત્મા ચેતનારૂપ જ છે, ‘ ચેતના આત્માના ગુણ છે” એ પ્રમાણે સર્વને મત છે. એ અભિપ્રાયથી તેને ચેતનાવાનું કહી દીધા છે. ચેતના એ પ્રકારની છે. (૧) શુદ્ધ-ચેતના અને (ર) અશુદ્ધ-ચેતના. જ્ઞાનચેતના જ શુદ્ધ છે, કચેતના અને કલચેતના તે અશુદ્ધ-ચેતના છે.
ઉપયોગવત્વ નિરૂપણ
(૪) ઉપયાગવલ
આ આત્મા નિશ્ચયનયથી કેવલજ્ઞાન અને કૈવલદનરૂપ શુદ્ધ ઉપાગાથી યુક્ત છે. વ્યવહારનયથી મતિજ્ઞાન આદિ ઉપયેગેથી યુક્ત છે. એ કારણે આત્મા ઉપયાગવાન કહેવાય છે.
શ્રી આચારાંગ સૂત્ર : ૧
૧૦૦