________________
૨૪૧
ગુજરાતી અનુવાદ
અ. ૪ ચાર પ્રકારના દેવાનું નિરૂપણ સૂ. ૧૬
ભવનપતિ દેવ રત્નપ્રભા પૃથ્વીમાં ઉપર અને નીચેના એક એક હજાર ચૈાજન ક્ષેત્રને છેડીને જન્મ લે છે. વાનન્યતર આ જ રત્નપ્રભાપૃથ્વીની ઉપર છેડી દીધેલા એક એક હજાર યાજન ક્ષેત્રમાંથી ઉપર-નીચે એક-એક સા યેાજન છેડીને મધ્યના આઠસા ચેાજનેામાં ઉત્પન્ન થાય છે. જ્યાતિષ્ઠ દેવ આ સમતલ ભૂમિભાગથી સાતસા નેવુ યેાજન ઉપરથી લઇને એકસા દશ યેાજનમાં અર્થાત્ સાતસો નેવું ચેાજનની ઉંચાઈથી લઈને નવસા સુધીના એકસો દેશ યેાજનામાં ઉત્પન્ન થાય છે.
વૈમાનિક દેવ જ્યાતિષ્ઠ દેવાથી દોઢ રન્તુ ઉપર સૌધર્મ દેવલેાકથી લઇને સર્વાં સિદ્ધ વિમાન પન્તમાં જન્મ ધારણ કરે છે.
આ પ્રકારે ઉત્પાદ અને નિવાસ સ્થાનના ભેદથી દેવ ચાર પ્રકારના કહેવામાં આવે છે. ભવનપતિ આદિ દેવ પાત-પેાતાના સ્થાનામાં ઉત્પન્ન થઈ અન્યત્ર લવણુસમુદ્ર, મન્દરાચલ, હિમવાન, પર્યંત તથા તગહન આદિમાં પણ પૂર્વોક્ત સ્થાનને છેડીને નિવાસ કરે છે. ‘હા, આ સ્થાનામાં તેમના જન્મ થતા નથી—
અત્રે શંકા કરી શકાય કે ભગવતી સૂત્રના મારમાં શતકના નવમાં ઉદ્દેશકમાં, પાંચ પ્રકારના દેવ કહેવામાં આવ્યા છે. ભગવતી સૂત્રનું તે કથન નીચે લખ્યા મુજબનું છે—
પ્રશ્ન-ભગવંત ! દેવ કેટલા પ્રકારના કહ્યા છે. ?
ઉત્તર—ગૌતમ ! પાંચ પ્રકારના દેવ કહેવામાં આવ્યા છે; જેમ કે (૧) ભચંદ્રદેવ (૨) નરદેવ (૩) ધર્માંદેવ (૪) દેવાધિદેવ અને (૫) ભાવદેવ
(૧) ભવ્યદ્રવ્યદેવ—જે પ ંચેન્દ્રિય તિયાઁચ અથવા મનુષ્ય દેવાયુષ્ય કર્મ બાંધવું હાય તેમજ જે ઉત્તરા જન્મમાં દેવના રૂપમાં ઉત્પન્ન થવાના હાય,તે આગામી દેવપર્યાયની અપેક્ષાથી ભવ્યદ્રદેવ કહેવાય છે. આ કથન લાકડા કાપવાના ઉદાહરણથી નૈગમનયની અપેક્ષા સમજવુ જોઇએ.
(૨) નરદેવ—ચૌદ રત્નાના અધિપતિ ચક્રવતી નરદેવ કહેવાય છે કારણ કે અન્ય મનુષ્યની અપેક્ષા તેએ ઉત્કૃષ્ટ હાય છે.
(૩) ધર્માંદેવ—સાધુ ધ દેવ છે કારણ કે તેઓ પ્રવચનમાં પ્રતિપાદિત અનું અનુષ્ઠાન કરે છે અને તેમના વ્યવહારમાં સમીચીન ધનુ' પ્રાધાન્ય હાય છે
(૪) દેવાધિદેવ—જેમને તીથકર નામકમના ઉદય છે જે કૃતાર્થ થઈ ચુકયા છે અને અહન્ત છે તે દેવાધિદેવ કહેવાય છે કારણ કે તેઓ ધર્માંપદેશ દ્વારા ભવ્ય જીવા પર અનુગ્રહ કરે છે અને અન્ય દેવા દ્વારા પણ પૂજનીય હાય છે.
(૫) ભાવદેવ——ભવનપતિ, વાનબ્યંતર, ચૈાતિષ્ઠ નામકમના ઉત્ક્રય છે, ભાવદેવ કહેવાય છે કારણ કે તે
અને વૈમાનિક દેવ જેમને દેવગતિ અતિશય ક્રીડામાં રચ્યાપચ્યા રહે છે.
આ રીતે જો દેવ પ્રાંચ પ્રકારના છે તે આપે ચાર પ્રકારના કેમ કહ્યાં ?
આ પ્રશ્નના ઉત્તર આ છે—અહીં માત્ર ભાવદેવેાની જ વિવક્ષા-વિવરણુ–કરવામાં આવ્યુ છે આથી જ દેવાના ચાર ભેદ કહેવામાં આવ્યા છે આ સિવાય પૂર્વોક્ત પાંચ પ્રકારના દેવામાં
૩૧
શ્રી તત્વાર્થ સૂત્ર : ૧