________________
ગુજરાતી અનુવાદ અ. ૪. બેંતાલીશ પ્રકારથી પુણ્યનાભેગનું નિરૂપણ સૂ. ૩ ૨૧૩ (૧૫) વૈકિયપાંગ (૧૬) આહારક અંગોપાંગ (૧૭) વજી ઋષભનારાચસંહનન (૧૮) સમચતુરસસંસ્થાન (૧૯) શુભવર્ણ (૨૦) શુભસંધ (૨૧) શુભરસ (૨૨) શુભસ્પર્શ (૨૩) મનુષ્યાનુપૂવી (૨૪) દેવાનુપૂવી (૨૫) અગુરુલઘુ (૨૬) પરાઘાત (ર૭) ઉચ્છવાસ (૨૮) આતા (૨૯) ઉદ્યોત (૩૦) સુપ્રશસ્ત વિહાગતિ (૩૧-૪૦) ત્રસદશક અર્થાત ત્રસ, બાદર પર્યાપ્ત, પ્રત્યેક શરીર, સ્થિર, શુભ, સુભગ, સુસ્વર, આદેય, યશકીતિ તથા (૪૧) તીર્થંકર પ્રકૃતિ અને (૪૨) ઉચ્ચત્ર નિર્માણ–આ બેંતાળીશ પુણ્યપ્રકૃતિઓ કહેવામાં આવી છે.
આશય એ છે કે પૂર્વોપાર્જિત પુણ્યના ફળ સ્વરૂપ સાતવેદનીયની પ્રાપ્તિ થાય છે એવી જ રીતે તિર્યંચાયુ મનુષાયુ, દેવાયુ, મનુષ્યગતિ, દેવગતિ, પંચેન્દ્રિયજાતિ, ઔદારિક શરીર, વૈક્રિયશરીર, આહારકશરીર, તેજસ શરીર, કામણ શરીર, ઔદારિક શરીર પાંગ, વૈક્રિયશરીરાંગોપાંગ,–આહારક શરીરોગે પાંગ, વજી ઋષભનારાચ સંહનન, સમાચતુરસસંસ્થાન, શુભ (ઈષ્ટ) વર્ણ શુભગંધ, શુભરસ, શુભસ્પર્શ, મનુષ્યાનુપૂવી દેવાનુપૂવી, અગુરુ લઘુનામ, “પરાઘાતનામ, ઉચ્છવાસનામ, આતપનામ, ઉદ્યોતનામ, પ્રશસ્તવિહાગતિ, નિર્માણનામ, તીર્થકર નામ સનામ, બાદરનામ, પર્યાપ્તનામ, પ્રત્યેક શરીરનામ, સ્થિરનામ, શુભનામ, સુભગનામ, સુસ્વરનામ, આયનામ યશઃ કીતિનામ અને ઉચ્ચત્ર નામ–આ ભેદોથી પુણ્યનું ફળ ભેળવી શકાય છે. એવા
'सायावेयणिज्ज पाणाणुकंपाइएहिं' સૂત્રાર્થ–પ્રાણનુકમ્મા આદિ કારણથી સતાવેદનીય કર્મ બંધાય છે પ્રજા
તત્વાર્થદીપિકા–પ્રથમ સૂત્રમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે સાતવેદનીય વગેરે બેંતાળીસ પ્રકારના પુણ્યના ફળ ભેગવી શકાય છે. હવે એવું પ્રતિપાદન કરીએ છીએ કે તે બેંતાળીશ–ભેદમાં સહુપ્રથમ ગણેલા સાતવેદનીય કર્મનું સ્વરૂપ શું છે ? અને તેનું કારણ
સાતવેદનીય કર્મની પ્રાપ્તિ પ્રાણિઓની અનુકમ્મા વગેરે કારણોથી થાય છે. તેનું ફળ કર્તા તેમજ ભોક્તા આત્માને ઈષ્ટ-મજ્ઞ થાય છે. મનુષ્યજન્મ અથવા દેવાદિ જન્મમાં શરીર તથા મન દ્વારા સુખ–પરિણતિ રૂપ થાય છે. આવનારા સમયમાં અનુકૂળ દ્રવ્ય, ક્ષેત્ર કાળ ભાવના નિમિત્તથી તેને મનેઝ પરિપાક થાય છે. અર્થાત્ જે કર્મના પરિપાકથી અનુકૂળ અને અભિષે સુખ રૂપ અનુભૂતિ થાય છે તે સાતવેદનીય કર્મ કહેવાય છે.
પ્રાણિઓ પ્રત્યે અનુકમ્મા દાખવવાથી, ભૂત પર અનુકર્મો કરવાથી, જીવ પર અનુકમ્પા કરવાથી, સો પર અનુકમ્મા કરવાથી તથા પ્રાણભૂત જીવ અને દુઃખ ન આપવાથી, ઉ) શોક નહી પહોંચાડવાથી (૨) શરીર શેકાઈ જાય તેવા પ્રકારનો શેક ન પહોંચાડવાથી (૩) આંખમાંથી આંસુ સરી પડે તેવી શકન કરાવવાથી (૪) લાકડી વગેરે આયુધોથી નહીં મારીને (૫) શારીરિક માનસિક વ્યથા નહીં પહોંચાડવાથી (૬) આવી રીતે ચાર પ્રકારની અનકમ્પા અને ૬ (છ) પ્રકારની અવેદનીયતા આદિ એવા દશ કારણેથી સાતવેદનીય કર્મ બંધાય છે. આ
તત્વાર્થનિયુકિત-પુણ્ય શુભ કર્મ છે એ પહેલા કહેવાઈ ગયું છે. સાતવેદનીય આદિ બેતાળીશ પ્રકારથી તેના ફળ ભેગવાય છે એવું પણ દર્શાવાયું છે. હવે પહેલા ગ્રહણ કરેલા સાતવેદનીય કર્મની પ્રરૂપણ કરવા માટે કહીએ છીએ
શ્રી તત્વાર્થ સૂત્ર: ૧