________________
का
श्रीकल्प
सूत्रे ॥८ ॥
कुलगृहे वंशरूपे गृहे अयं पुत्रः सत्पुत्रः कोऽपि अनिर्वचनीयो दीपः किल=निश्चयेन वर्तते, यो हि पात्रं-पात्रीभूतं सत्पुरुषं लोकं न तापयति-स्वाचरणेन न सन्तापयति, अथवा-पात्रम्-स्वाधारभूतं मातापित्रादिकं न तापयति-स्वाचरणेन संतप्त न करोतीत्यर्थः। तथा-मलं पापं नैव प्रसते-पापाचरणकारी न भवतीत्यर्थः। तथा-स्नेहं = प्रेम-दयामित्यर्थः, न संहरति=न दूरीकरोति, कस्मिन्नपि जने स्नेह-दयां न परित्यजतीत्यर्थः। तथा-गुणान् सद्गुणान् दयादाक्षिण्यादीन् नव क्षिगोति-नव नाशयतीत्यर्थः। तथा-द्रव्यावसानसमये धनाभावसमये चलताम् अस्थर्य न धत्ते-न धारयति । अयं भावः-दीपो हि पात्र स्वाधारपात्रं
कल्पमञ्जरी टीका
इस का अर्थ यह है-कुलरूप-वंशरूप घर में यह सत्पुत्ररूप अलौकिक दीपक निश्चय ही कोई अपूर्व विलक्षण दीपक है, जो सत्पुत्ररूप दीपक पात्र को अर्थात् सज्जन पुरुषों को सन्ताप नहीं पहुंचाता है, अथवा अपने आधाररूप मातापिता आदि को अपने आचरण से कभी भी संतप्त-दुःखित नहीं करता है, कभी भी पापाचरण नहीं करता है, स्नेह को-प्रेम को अर्थात् दया को कभी भी नहीं छोड़ता है, इस का अभिमाय यह है कि वह किसी के ऊपर दया-रहित नहीं होता है, दया-दाक्षिण्य-आदि सद्गुणों का नाश वह कभी भी नहीं करता है, तथा द्रव्य के अवसान काल में, अर्थात् धन के क्षीण हो जाने पर चंचलता-अस्थिरता को धारण नहीं करता है, अर्थात् किसी भी परिस्थिति में वह नीतिमार्ग का परित्याग नहीं करता है। इस श्लोक का अभिप्राय यह है-दीपक अपने आधारपात्र को संतप्त करता है, मल अर्थात्
त्रिशलामा कृत-पुत्र
प्रशंसा.
એને અર્થ એ છે કે કુળરૂપ–વંશરૂપ ઘરમાં આ સપુત્રરૂપી અલૌકિક દીવો નિશ્ચય કેઈ અપૂર્વ વિલક્ષણ દીવે છે. જે સપુત્રરૂપ દીવો પાત્રને અર્થાત્ સત્પરુષને સંતાપ પહોંચાડતા નથી, અથવા પિતાના આધારરૂપ માતાપિતા આદિને પિતાના આચરણથી કોઇપણ વખતે સંતસ-દુઃખિત કરતા નથી, કોઈપણુ વખતે પાપનું આચરણ કરતું નથી. નેહને-મને અર્થાત્ દયાને કઈ વખતે છોડતા નથી. એને અભિપ્રાય એ છે કે તે કોઈની પણ ઉપર દયારહિત થતું નથી. દયાદાક્ષિણ્ય-આદિ સદ્ગુણોનો નાશ તે કોઈપણ સમયે કરતું નથી. તે દ્રવ્યના અવસાન કાળમાં અર્થાત્ ધનને નાશ થાય ત્યારે ચંચળતા-અસ્થિરતાને ધારણ કરતા નથી, અર્થાત્ કોઈ પણ પરિસ્થિતિમાં તે નીતિમાને ત્યાગ કરતા નથી. આ શ્લોકને અભિપ્રાય એ છે કે-દીપક પિતાના આધારપાત્રને સંતપ્ત કરે છે,
॥८शा
જે
શ્રી કલ્પ સૂત્ર: ૦૨