SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे NATRAPATI कल्पमञ्जरी टीका कन्दाङ्कर-पूरमकरोत् , कारागार-निगडित-जनवारं च निगडादमोचयत् । उत्तरोत्तरलसत्प्रवाहेणोत्साहेन तत् क्षत्रियकुण्डग्राम नगरं साभ्यन्तरवाह्यम् आसिक्त-संमार्जितो-पलिप्तं शृङ्गाटक-त्रिक-चतुष्क-चत्वर-चतुर्मुखमहापथ-पथेषु सिक्त-शुचि-समृष्ट-रथ्यान्तरा-ऽऽपण-वीथिकं मश्चातिमञ्चकलितं नानाविध-राग-भूषित-ध्वजपताका-मण्डितं लेपोलेपयुक्तं गोशीर्ष-सरसरक्तचन्दन-प्रचुर-दत्त-पश्चाङ्गुलि-तलम् उपचित-चन्दन-कलशं चन्दन-घट-सुकृत-तोरण-प्रतिद्वार-देशभागम् आसक्तोत्सक्त-विपुल-बट्ट-प्रलम्बित-माल्यदाम-कलापं पञ्चवर्णके प्रबल भय से मुक्त करके उत्पन्न होने वाले असीम आनन्द-कन्द के अंकुरों के समूह से युक्त कर दिया। कैदखाने में रहे हुए कैदियों की बेडिया खुलवा दीं। उत्तरोत्तर बढते प्रवाहवाले उत्साह के साथ क्षत्रियकुण्डग्राम नामक नगरी को भीतर और बाहर खूब सींचा, झाड़ा और लींपा हुआ करवाया, अर्थात सजवाया। शृंगाटक, त्रिक, चतुष्क, चत्वर, चतुर्मुख, महापथ और पथों में, रथ्याओं के मध्यभागों तथा बाजारकी गलियों में सिंचन करवाया, इनकी सफाई करवाई, मचानों और मचानों पर मचानों से युक्त कर दिया। तरह-तरह के रंगों से शोभित ध्वजाओं एवं पताकाओं से मण्डित करवाया। गोबर आदि से लिपवाया, खड़ी आदि से पुतवाया। गोशीर्षचन्दन तथा लालचन्दन के बहुत से हाथे लगवाये। चन्दन सिद्धार्थकृतभगवज्ज न्मोत्सवः। ને ગરીબ વર્ગને આર્થિક ભયમાંથી, હંમેશને માટે મુકત કર્યો, ને આ વર્ગમાં આનંદના અંકુર ફૂટવા લાગ્યા. જેલના કેદીઓને બંધનમુકત કર્યા, ઉત્તરોત્તર ઉત્સાહ વધારીને, જેટલા અંશે ગરીબ-ગરબાંને ધન દ્વારા સંતોષાય, તેટલા અંશે સંતોષ્યાં. ક્ષત્રિયકુંડગ્રામ નગરને બહારથી અને અંદરથી, સાફસૂફ કરી, તમામ પ્રકારે સુશોભિત બનાવ્યું. શહેરની ફરતી દિવાલો રંગાવી–ધોળાવીને આકર્ષક રીતે ચીતરી. અંદરના રસ્તાઓ જેવા કે શૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, ચતુમુખ, મહાપથ, પથ, રચ્યા વિગેરેને સાફ કરી, તેના પરના કચરાને દૂર કરી પાણી છટાવ્યું. શહેરને મધ્યભાગ, બજાર અને ગલી-ખુંચીઓમાંથી ગંદવાડ વિગેરે દૂર કરાવી, તેની પર પાણીનું સિંચન કર્યું, ને ઉડતી ધૂળ અને તેની રજેને બેસાડી દીધી. ધ્વજાઓ અને પતાકાઓ વડે, શહેરની શોભામાં વૃદ્ધિ કરી, ઉત્તમ પ્રકારના રંગરોગાન વડે દિવાલો અને કમાડે બેવડાવ્યાં અને રંગાવ્યા. ગશીર્ષ ચંદન અને લાલચંદનના થાપા દરેક બારી બારણા ઉપર લગાવ્યાં, ને ચંદનથી સુગંધિત બનાવેલા કળશે, દરેક પેઢી, દુકાનો અને કાર્યાa-रीमामा भूया. શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy