SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प कल्पमञ्जरी टोका से सरस-सुरभिमुक्त-पुष्पपुञ्जो-पचार-कलितं कालागुरु-प्रवरकुन्दरुक्क-तुरुष्क-धूप-दह्यमान-प्रसरद्-गन्धोधूताभिरामं सुगन्धवरगन्धितं गन्धवर्तिभूतं नट-नर्तक-जल्ल-मल्ल-मौष्टिक-विलम्बक-प्लावक-कथक-पाठक-लासकाऽऽरक्षक-लड-तूणावत्तुम्बवीणिका-नेकतालचरा-नुचरितं कारयति। यूपसहस्रं मुशलसहस्रं च आनाय्य एकतः स्थापयति, यत् खलु अस्मिन् महोत्सवे कोऽपि शकटानि वा हलानि वा नो वाहयतु, नो वा मुशलैः किश्चित् खण्डयतु-इति ॥सू०६७|| से लिप्त कलश स्थापित करवाये। द्वार द्वार पर चन्दनलिप्त घटों से रमणीय तोरण बनवाये। नीचे से ऊपर तक के भाग को स्पर्श करने वाली विस्तीर्ण गोल और लम्बी फूलमालाओं के समूह से सुशोभित करवाया। जलने वाले उत्तम काले अगर, कुन्दुरुक्क (चीड़ा), तुरुष्क (लोबान) तथा धूप की फैलती हुई गंध के प्रसार से रमणीय कराया। उत्तम चूर्णी की गंध से सुगंधित करवाया। गंध की वट्टी के समान बनवाया। नटों, नर्तकों, जल्लों, मल्लों, मौष्टिकों, विलम्बकों, प्लावकों, कथकों, पाठकों, लासकों, आरक्षकों, लंखों, तूणावंतों, तुम्बवीणिकों तथा अनेक तालचरों से युक्त कराया। हजारों जूये तथा हजारों मूसल मँगवाकर एक जगह रखवा दिये कि इस महोत्सव के अवसर पर कोई गाड़ी या हल न जोते, और न मूसलों से कुछ कूटे ॥सू०६७।। દરેક ઘરના દરવાજે દરવાજે, ચંદનથી લેપાએલા ઘડાઓના તેરણે બંધાવ્યાં. તેરણ પર, નીચે ઉપર લટકતી લાંબી અને પહેળી ફૂલમાળાઓ લટકાવવામાં આવી. પચરંગી ફૂલની શોભાવડે આ તારણોને વિશેષ શોભિત કર્યા. આ ફૂલેને રંગ અને સુગંધ ઘણુ ઉગ્ર હતાં. ઘેર ઘેર ઉત્તમ અગરબત્તી, કુદ્રુક (ચીડા), તુરુષ્ક (લેબાન) ની ઉંચી બનાવટવાળા ધૂપ સળગાવવામાં આવ્યા, આ ધૂપોમાં પણ અતિ સુગંધ છૂટે તેવાં ચૂર્ણ ભભરાવવામાં આવ્યા. સર્વત્ર જાણે સુગંધનું જ સામ્રાજ્ય હોય! તેવી સુવાસ ફેલાવવામાં આવી. शेशये शेशय मन बी-बीय, नट-1 -Nee भस-मौष्टि- विx-raiq४-४२४-48-सास આચક્ષક-લેખ-તૂણાવંત-સુખવીણિક તથા અનેક તાલચ રોકવામાં આવ્યા. હજારે જોતરાં અને હજારે સાંબેલાં, આખા ગામમાંથી ઉઘરાવી લીધાં, અને એક ઠેકાણે સઘળાં ભેગાં કર્યા. મતલબ એ હતો કે, જેથી ભગવાનના જન્મમહોત્સવના શુભ અવસર ઉપર, કેઈપણ બળદને, હળ કે ગાડા સાથે, જોડી શકાય નહિ, તેમજ સાંબેલા વડે ખાંડી શકાય નહિં અને પ્રાણી માત્રને શાતા મળે. (સૂ) ૬૭) मा सिद्धार्थकृत भगवज्जन्मोत्सवः। શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy