SearchBrowseAboutContactDonate
Page Preview
Page 466
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥४४८॥ कल्प मञ्जरी टीका द्वासप्ततिवर्षाणि सर्वायुष्कं पालयित्वा क्षीणे वेदनीयायुष्कनामगोत्रकर्मणि अस्या अवसर्पिण्यादुष्षमसुषमायां समायां बहुव्यतिक्रान्तायां त्रिषु वर्षेषु अर्द्धनवमेषु च मासेषु, पापायां नगया हस्तिपालस्य राज्ञो रज्जुकशालायां जीर्णायां तस्य द्विचत्वारिंशत्तमस्य वर्षावासस्य यः स चतुर्थों मासः सप्तमः पक्षः कार्तिकबहुलः, तस्य खलु कार्तिकबहुलस्य पञ्चदशीपक्षे या सा चरमा रजनी, तस्या अर्धरात्रौ एकोऽद्वितीयः षष्ठेन भक्तेनापानकेन संपल्यङ्कनिषण्णः दश अध्ययनानि पापफलविपाकानि दशाध्ययनानि पुण्यफलविपाकानि कथयित्वा पत्रिंशच्चापृष्टव्याकरणानि व्याकृत्य एवं षट्पञ्चाशदध्ययनानि कथयित्वा प्रधानं नाम मरुदेव्यध्ययनं विभावयन् कालगत: व्यतिक्रान्तः समुद्यातः छिन्नजातिजरामरणबन्धनः सिद्धो बुद्धो मुक्तोऽन्तकृतः परिनिवृतः सर्वदुःखपहीनो जातः। रहे और बहत्तर वर्ष की समग्र आयु भोगी। तत्पश्चात् वेदनीय आयुष्क, नाम और गोत्र कर्म के क्षीण होने पर, इस अवसर्पिणी काल के दुष्षम मुषम आरे का अधिक भाग बीत जाने पर, तीन वर्ष और साढेआठ मास शेष रहने पर, पावापुरी में राजा हस्तिपाल के जीर्ण चुंगीघर में, उस बयालीसवें चौमासे के चौथे मास, सात में पक्ष-कार्तिक कृष्णपक्ष की अमावास्या की अन्तिम आधी रात्रि में, एक अद्वितीय (अकेले) निर्जल षष्टभक्त की तपस्या करके पर्यकासन से विराजमान हुए। दस अध्ययन पाप के फल-विपाक के और दस अध्ययन पुण्य के फल-विपाक के कहकर तथा छत्तीस विना पूछे प्रश्नो का उत्तर देकर-इस प्रकार छप्पन अध्ययन फरमा कर, प्रधान नामक मरूदेव के अध्ययन का प्ररूपण करते हुए कालधर्म को प्राप्त हुए, संसार से निवृत्त हुए, पुनरागमन-रहित अर्ध्वगति-कर गये, जन्म जरा और मरण के बन्धन से रहित होगये। કાંઈક ઓછા કેવલપર્યાયમાં વિચર્યા. આવી રીતે બેંતાલીશ વર્ષ સાધુપર્યાયમાં રહ્યા અને સમગ્ર રીતે તેર વર્ષનું આયુષ્ય પૂર્ણ કર્યું. ત્યારબાદ વેદનીય, આયુષ્ય, નામ અને નેત્રકમ ક્ષીણ થતાં, અવસર્પિણી કાળના દુષમસુષમાં આરાને ઘણે ખરે ભાગ વ્યતીત થતાં ત્રણ વર્ષ અને સાડા આઠ માસ બાકી રહેતાં, પાવાપુરીમાં, હસ્તીપાલ રાજાની જુની કરશાળાદાણુશાળામાં, બેંતાલીસમા ચોમાસામાં અને ચતુર્માસના સાતમા પખવાડિયામાં, કારતક વદ અમાવાસ્યી (ગુજરાતી આસો વદી અમાસ–દીવાળી)ની છેલી અર્ધરાત્રીએ, એકલા નિર્જલ બેલાનું તપશ્ચરણ કરીને, પર્યક–પલાંઠી આસનવાળીને ભગવાન વિરાજ્યા. દુઃખ વિપાક નામના સૂત્રના દશ અધ્યયને અને સુખવિપાક સૂત્રના દશ અધ્યયનનું પ્રવચન કર્યા બાદ, તથા અણપૂછાએલ છત્રીસ પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી, છપ્પન અધ્યયનનું ફરમાન કર્યા બાદ, “પ્રધાન’ નામના મરુદેવના અધ્યયનનું પ્રવચન ચાલતું હતું તેવામાં, ભગવાન કાળધર્મ પામ્યા. કાળધર્મ પામતાં સંસારથી નિવૃત્ત થયા; પુનરાગમન રહિત બન્યા. ઉધ્વગતિ भगवतः निर्वाणम् । R०११४॥ ॥४४८॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy