________________
श्री कल्पसूत्रे ॥४४९ ॥
TRNAKAPANJ
Poorvet to colococcer
तस्मिन्काले तस्मिन् समये चन्द्रो नाम द्वितीयः संवत्सरः, प्रीतिवर्धनो मासः, नन्दिवर्धनवेश्यः उपशमेत्यपर नामा दिवस: देवानन्दा निरतीत्यपरनाम्नी रजनी अर्ची लवः मुहूर्त्तः प्राणः, सिद्धः स्तोकः नागःकरणं, स्वार्थसिद्धो मुहूर्त्तः स्वातीनक्षत्रं चन्द्रेण सार्धं योगमुपागतं चापि अभवत् ।
यस्यां रजन्यां च खलु श्रमणो भगवान् महावीरः कालगतस्तस्यां रजन्यां च खलु बहुषु देवेषु देवीषु च अवपतत्सु च उत्पतत्सु च देवोद्योतः देवसंनिपातः देवकलकलः उत्पिञ्जलकभूतश्चाप्यभवत् ।। ०११५ ।। टीका- 'तेणं कालेणं तेणं समरणं' इत्यादि । तस्मिन् काले तस्मिन् समये श्रमणो भगवान् महावीरः, सिद्ध हुए, बुद्ध हुए, मुक्त हुए, परम शान्ति को प्राप्त हुए और समस्त दुःखो से रहित हुए ।
उस काल और उस समय में चन्द्र नामक द्वितीय संवत्सर था, प्रीतिवर्धन मास था, नन्दिवर्धन पक्ष था । अग्निवेश्य जिसका दूसरा नाम उपशम है, दिन था। देवानन्दा, अपर नाम निरति नामक रात्रि थी । अर्ध नामक लब था, मुहूर्त नामक प्राण था, सिद्ध नामक स्तोक था, नाग नामक करण था, सर्वार्थसिद्ध मुहूर्त था और स्वाती नक्षत्र चन्द्रमा के साथ योग को प्राप्त था ।
जिस रात्रि में श्रमण भगवान् महावीर का निर्वाण हुआ, उस रात्रि में बहुत से देवों और देवियों के नीचे आने और उपर जाने के कारण देव- प्रकाश हुआ, देवों का कल-कल हुआ देवों की बहुत बडी भीड लगी ||०११५ ॥
टीका का अर्थ-उस काल और उस समय में श्रमण भगवान् महावीर ने अपने निर्वाण के दिन समीप કરી ગયા. જન્મ જરા અને મરણના બધનથી રહિત થઈ સિદ્ધ, બુદ્ધ, મુકત, પરિનિવૃત, અને સદુઃખાના અંતકારી થયા, પરમશાંતિ ને પામી સમસ્ત દુઃખાથી રહિત બન્યા. તે કાળ અને તે સમયે ‘ચંદ્ર' નામનુ’ ખીજું વરસ ચાલતુ હતુ. તેમાં પ્રીતિવન માસ હતા. અને નાંદિવર્ધન નામનું પખવાડિયું હતુ. ‘અગ્નિવેશ્ય' અથવા ‘ઉપશમ’ નામને દિવસ હતા. દેવાનંદા અથવા નિરતિ' નામની રાત્રી હતી. ‘અધ” નામના લવ હતા. ‘મુહૂત” નામને! પ્રાણ હતા ‘સિદ્ધ' નામનું સ્તક હતું, ‘નાગ’ નામનું કરણ હતું. ‘સર્વા་સિદ્ધ' નામનું મુર્હુત હતુ, અને સ્વાતિ નક્ષત્રને ચંદ્રમા સાથે યાગ વરતી રહ્યો હતો. જે રાત્રિએ શ્રમણ ભગવાન મહાવીર નિર્વાણ પામ્યા, તે રાત્રીએ ઘણા દેવદેવીઓના આવાગમનને લીધે દેવ-પ્રકાશ થવા પામ્યા હતા.
શ્રી કલ્પ સૂત્ર : ૦૨
આ ઉપરાંત દેવાના મેળે જામ્યા હતા. દેવેાના કલકલાટની સાથે ઘણી ભીડ પણ જામી હતી. (સૂ૦ ૧૧૫) વિશેષા – ભગવાન મહાવીર પેાતાને અંતકાલ નજીકમાં પ્રવતા જોયા એટલે દેહ છૂટવાના વખત આવી
श्रीकल्पमञ्जरी
टीका
भगवतः
निर्वाण
वर्णनम् ।
||०११५ ।।
॥४४९॥