SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ स्त्रे ॥४३९॥ श्रीकल्पमञ्जरी टीका जाताः, तद्यथा-सप्तानां गणधराणां परस्परभिन्नवाचनया सम्रगणा जाताः। अकम्पिता-ऽचलभ्रात्रोयोरपि परस्परं समानवाचनया एको गणो जातः। एवं मेतार्यप्रभासयोद्वयोरपि एकवाचनया एको गणो जातः। एवं नव गणा संभूताः। ततः खलु स श्रमणो भगवान् महावीरो मध्यमपापापुरीतः प्रतिनिष्क्राम्यति, प्रतिनिष्क्रम्य अनेकान् भविकान् प्रतिबोधयन् जनपदविहारं विहरति । एवमनेकेषु देशेषु विहरन् भगवान् जनानामज्ञानदैन्यमपनीय तान् ज्ञानादिसम्पत्तियुतानकरोत् । यथा-अम्बरे प्रकाशमानो भानुरन्धकारमपनीय जगद् हर्षयति, तथा जगढ़ानुभगवान् मिथ्यात्वान्धकारमपनीय ज्ञानप्रकाशेन जगद् अहर्षयत् । भवकूपपतितान् भविकान् ज्ञानरज्ज्वा बहिरुदधरत् । भगवान् जलधर इच अमोघधर्मदेशनामृतधारया पृथिवीम् असिञ्चत् । ग्यारह गणधरों के नौ गण हुए। वे इस प्रकार-सात गणधरों की भिन्न भिन्न बाचनाएँ होने से सात गण हुए। अकम्पित और अचलभ्राता-दोनों की परस्पर समान वाचना होने से एक गण हुआ। इस प्रकार मेतार्य और प्रभास दोनों की भी एक सी वाचना होने से एक गण हुआ। इस प्रकार नौ गण हुए। तदन्तर श्रमण भगवान् महावीर मध्यम पावापुरी से विहार कर अनेक भव्य जीवों को प्रतिबोध देते हुए जनपद-विहार विचरने लगे। इस प्रकार अनेक देशो में विहार करते हुए भगवान् ने लोगों की अज्ञान रूपी दरिद्रता को दूर करके उन्हें ज्ञानादि की सम्पत्ति से युक्त किया । जैसे आकाश में प्रकाशमान होता हुआ भानु अंधकार को दूर करके जगत को हर्षित करता है, उसी प्रकार जगदभानु भगवान् ने मिथ्यात्व रूपी अंधकार का निवारण करके ज्ञानके आलोक से लोक को आहादित किया। भव रूपी कूप में पडे हुवे આ અગીઆર ગણધર દેવેના નવ ગચ્છ થયા. સાત ગણધરોની જુદી જુદી વાંચના હોવાને કારણે સાત ગચ્છ ગણાયા. અકંપિત અને અલભ્રાતા બન્નેની પરસ્પર સમાન વાંચના હોવાથી તેઓને એક ગછ થયો. આ પ્રકારે મેતાર્ય અને પ્રભાસ બન્નેની એક જ વાંચના હોવાથી તેમને પણ એક ગચ્છ ગણાશે. આ પ્રકારે અગિયાર ગણુધરેનાં નવ ગ૭ થયા. ત્યારપછી શ્રમણ ભગવાન મહાવીર મધ્યમ પાવાપુરીથી વિહાર કરી અનેક ભવ્ય જીને પ્રતિબંધ દેતા દેતા જનપદમાં વિચારવા લાગ્યા. આ પ્રમાણે અનેક દેશોમાં વિહાર કરી ભગવાને લોકોની અજ્ઞાનરૂપી દરિદ્રતા દૂર કરી. અને જ્ઞાનાદિ સંપત્તિનું દાન કર્યું. જેમ આકાશમાં પ્રકાશિત થતે સૂર્ય અંધકારને દૂર કરી જગતને આનંદિત બનાવે છે તેમ જગતભાનુ ભગવાને મિથ્યાત્વરૂપી અંધકારનું નિવારણ કરી જ્ઞાન દ્વારા લોકને આહાદિક બનાવ્યું. नवगणभेद कथनम् भगवद्धर्म देशना च। का सू०११४॥ ॥४३९॥ CAL શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy