SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ श्रीकल्प सूत्रे ॥२७॥ कल्पमञ्जरी टीका अग्रेसरन्तो देवाः ! स्वकान् स्वकान् हस्तिन एकतः कुर्वन्तश्चलन्तु, अन्यथा दुईरो मम केसरी युष्माकं हस्तिनो हनिष्यति। एवं महिषाऽऽकृतिविमानारूढा अश्वाकृतिविमानारूढान्, गरुडाकृतिविमानारूढा भुजङ्गाकृतिविमानारूढान् , चित्रकाकृतिविमानारूढा मेषाकृतिविमानारूढान देवांश्च अकथयन । कियन्तो देवा उत्सुकत्वेन मित्राणि मुक्त्वाऽग्रऽचलन्। कियन्तोऽकथयन्-भो भो भ्रातरः! तिष्ठन्तु तिष्ठन्तु, वयमपि आगच्छामः। कियन्तोऽग्रेऽग्रे चलितुं विवादं कुर्वाणान् अकथयन्-यद् अद्य पर्वदिनं वर्तते, अतस्तूष्णीमेव आगच्छन्तु । एवं गगनमण्डले गमनेन देवानां शिरसि अतिसन्निधेः चन्द्रकिरणपतनेन निर्जरा अपि देवा जरावन्त करके चलिए, नहीं तो हमारा पराक्रमी सिंह आपके हाथी की हत्या कर देगा!' इसी प्रकार महिषाकार-विमान-वालों ने अश्वाकार-विमानके वासियों से, गरुडाकार विमान वालों ने भुजंगाकार विमानके वासी देवों से कहा। कितने ही देव उत्कंठा के कारण अपने मित्रों को छोड़ कर आगे चल दिये। कोई-कोई कहने लगे-'भाइयो, ठहरो ठहरो, हम भी आ रहे हैं।' कोई-कोई आगे चलने के लिए विवाद करने वालों से बोले-'आज उत्सव का दिन है, अतः चुपचाप चले आओ। इस प्रकार आकाश-मंडल में चलने से देवों के मस्तक पर अत्यन्त निकटता से चन्द्रमा की આગળ આગળ ચાલ્યા જાઓ છો પણ તમારા હાથિયોને એક તરફ તારવી અમને આગળ જવાદે, નહિતર અમારા પરાક્રમી સિંહો તમારા હાથીઓની હત્યા કરી બેસશે!” આ પ્રકારે ભેંસના આકારવાલા દેવે તેમની આગળ નીકળી ચુકેલાં અશ્વાકાર વિમાનના દેવને પડકારતાં, ગરુડાકાર વિમાનીએ, સપકાર વિમાનિને ચેલેંજ ફેંકતાં, ચિત્તાના આકારવાળા વિમાનિયા, ઘેટાના આકારવાળા વિમાનિયો ને ધમકાવતાં. કેટલાક દે ઉત્કંઠાથી અને દેશના કારણે પિતાના મિત્રને પણ છોડી આગળ-આગળ નીકળી જતાં. કેઈ કે તે એક બીજાને કહી પણ દેતા કે “ભાઈએ! જરા થંભી જાવ, અમે પણ તમારી સાથે આવીએ છીએ” કઈ કઈ તે, આગળ માર્ગ કાઢવા વાડિયા અને દલીલબાજ દેને સાફ શબ્દોમાં સંભળાવી પણ દેતાં હતાં કે “આજ ઉત્સવનો દિવસ છે માટે ચૂપચાપ રહી, વખતસર પહોંચી જાવ, નહિતર રહી જશે! આકાશમંડળમાં ચંદ્રનું સ્થાન જ્યાં આવી રહેલું છે તે સ્થાનની નજીક દે પ્રયાણ કરી રહ્યાં હતાં. भगवद्देश नाथ चलिताना देवानां वर्णनम्. ॥२७॥ શ્રી કલ્પ સૂત્ર: ૦૨
SR No.006382
Book TitleKalpsutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1959
Total Pages509
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_kalpsutra
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy